પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે ફનએનગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા આજે ૧૦૦૦ થઈ છે. વર્ષો પહેલા જ્યારે મારો પગાર ૪ આંડડામાં થયો હતો ત્યારે જેટલી ખુશી થઈ હતી તેટલી ખુશી આજે થઈ છે.

બીજું ગુજબ્લોગના સભ્યોની સંખ્યા ૩૪૦ના આંકને પાર કરી ગઇ છે.

વાચક મિત્રો, આપના સહકાર વગર આ શક્ય નહોતું.

ખૂબ ખૂબ આભાર.

-વિનય ખત્રી

  9 Responses to “ફનએનગ્યાન ટૂલબાર -૧૦૦૦ ડાઉનલોડ”

  1. લખ લખ વધાઇયુ ભલા..

  2. હું ફક્ત સંદેશ જ નહિ દરેક ન્યુઝ પેપર અને મેગેઝીન માં આવતા પ્રાકૃતિક ટીપ્સને લગતાં લેખના કટીંગ સાચવી રાખુ છુ અને સમયાંતરે બ્લોગ માં પ્રદર્શીત પણ કરૂ છુ.
    મુલાકાત બદલ ધન્યવાદ .

  3. પગારમાં વધારા કરતાં આપણી વસ્તુની સ્વીકારની ખુશી વધુ હોય છે! સાચું ને?

  4. ખૂબ ખૂબ અભિનંદન !!

    જય હો !!

  5. अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

    रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड ” http://www.quillpad.in आप भी ‘क्विलपॅड’ को यूज़ करते हे क्या…?

  6. @ santosh,

    i m using Vishal Monpara’s script: http://service.vishalon.net/pramukhtypepad.htm

  7. ખૂબ ખૂબ અભિનંદન ….. !!

  8. ખૂબ ખૂબ અભિનંદન !!

    Keep it up Brother!!!

  9. સાવ સર્ લ્ અને નેચ૨લિ અને ફાસ્ટ ગુજ્ રાતિ હિન્દિ અને સન્સ્ક્ત લખવા માટે ફોન્ટ્વેર ટુક સમય મા આપ્નિ સમક્ષ મુક્વા આતુર ચ્હુ. aa key board ma lakhava ni khub ja takalif pade chhe. Mate be wait for Highly simplified fonts for Gujarati,Devnagari(Dev for Nepali,Brijbhasha,Pahadi,Hindi,Marathi,Rajsthani,Avadhi etc.)Sanskrit.(For Windows Vista & XP)

    Pravin Bagga

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME