જુનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર?

TV + typewriter + Iron

રેડ હેટ વાળા ભાઈએ જુના ટીવી સેટને ટાઈપરાઈટર પર મૂકીને કપડા કરવાની ઈસ્ત્રી પર એવી રીતે હાથ રાખીને બેઠા છે જાણે ટીવી એ મોનિટર હોય, ટાઈપરાઈટર એ કીબોર્ડ હોય ને ઈસ્ત્રી જાણે માઉસ હોય! પણ ટેકબ્લોગ કહે છે આવી રીતે કોમ્પ્યુટર ન બને.

આ ચિત્ર મોકલવા માટે રોહિતનો આભાર. તસવીર સૌજન્ય - ટેકબ્લોગ

  9 Responses to “જુનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી”

  1. ભઈ વાહ…મઝાની તસવીર.

  2. હા હા હા….

  3. RELLY NICE THINK. AND MOST OF TIME IS IT TRU.

  4. બિલ ગેટસ ને પણ આવુ MultiTasking નહિ આવડૅ
    Ha ha ha !!!!!!

  5. કદાચ ભવિશ્યમાં ખરેખર જ આવું જોવા મળે!!!!!!!!!!!

  6. ફોટો તો ગમ્યો પરંતુ હેતલબહેનનો પ્રતિભાવ તો ખડખડાટ હસાવી ગયો.

  7. ભાવનાજી,
    હુ હેતલબહેન નહિ પણ હેતલભાઈ છુ.
    તંમે મારુ Multitasking ના કરો
    ha ha ha ha

  8. કાળા માથાનો માનવી આ તસવીર સાચી ઠેરવે તો નવાઈ નહીં…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME