પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે અદભુત કળાના આ વિભાગમાં એક પોસ્ટ મૂકી રહ્યો છું. આ વિભાગ નાના-મોટા સહુને બહુ ગમે છે. અદભુત કળાની બે-ચાર તસવીર મૂકીને ફક્ત આશ્ચર્ય ચકિત કરવાને બદલે રચનાની સાથે તેના રચનાકાર વિશેની માહિતી આપવાનો મારો હંમેશ પ્રયાસ રહ્યો છે. આટલી પ્રસ્તાવના પછી જોઈએ આજની રચના…
મારીયો મારીઓટ્ટી 

હવે આ જુઓ…
મારીયો મારીઓટ્ટી

મારીયો મારીઓટ્ટી ઈટાલીયન કલાકાર મારીયો મારીઓટ્ટી (૧૯૩૬-૧૯૯૭) આંગળીઓને રંગીને કલ્પનાત્મક કળાની અદભુત રચનાઓ કરવામાં માહેર હતા. તેઓ હાથમાંથી કોઈ પણ આકાર/પ્રાણી બનાવી દેતા.

વધુ રચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો.

આ પહેલાં પણ આપણે અદભુતકળાના આ વિભાગમાં ઈટાલીયન કલાકાર ડિનિયલના ‘હેન્ડીમલ’ વિશે જાણી ચૂક્યા છીએ.

  7 Responses to “અદભુતકળા અને આંગળીઓ”

  1. વાહ…

  2. કમાલ આંગળીઓની કલાની! સહપરિવાર મજા માણી.

  3. વાહ્!!!!!!

  4. very interesting site….!!

  5. sharsh cha ma a kala vishe ghane time thi net par paryogo joya cha khub j sharsh hoy cha jane shachu j lga.

  6. very nice

  7. wonderful !!!!!!!! Yes the world is full of wonders!!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME