પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ. આજે કંઇ લખવું નથી. ખાંખાખોળા ય કરવા નથી કે એપ્રિલફૂલ બનાવવા નથી.

હા, એટલું યાદ અપાવી દઉં કે આજે ફનએનગ્યાનને સ્વગૃહે એક વર્ષ પુરું થયું.

આવતી કાલે, સવારે સાત વાગ્યે અહી મળીશુ.

- વિનય ખત્રી

  3 Responses to “આજે પહેલી એપ્રિલ”

  1. જોતજોતામાં એક વર્ષ થઈ ગયુઁ…

  2. વધુ ને વધુ “ફૂલ્સ ડે” આ બ્લોગ પર જોવા મળે એ અભ્યર્થના.

  3. આજે લાંબા સમય બાદ મુલાકાત લઇ શકાઇ..રસપ્રદ રહી. એકી સાથે વાંચવાની વધારે મજા આવી. આભાર….

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME