પ્રિય મિત્રો,

આજે આપણે માણીશું કેટલાક અણીયારા સવાલો -
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૧. બજારમાં કુતરાઓનો પ્રમાણિત ખોરાક (ડોગફૂડ) મળે છે, કોઈ મને કહેશે કે કોણે ચાખીને તેને પ્રમાણિત કર્યું?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૨. વિમાનનો અકસ્માત થઈ જાય તો પણ ‘બ્લેકબોક્ષ’ સલામત રહે તેવું બનેલું હોય છે, કોઈ મને કહેશે કે આખું વિમાન તેવું ન બનાવી શકાય?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૩. કૉપીરાઈટનું ચિહ્ન ©નો કૉપીરાઈટ કોની પાસે છે?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૪. પાણીની અંદર રડી શકાય?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૫. કેલ્યુલેટર પરના અંક ટેલિફોન પરના અંક કરતાં ઊંધા કેમ હોય છે?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૬. માછલીને તરસ લાગે?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૭. પક્ષીઓ રાત્રે વૃક્ષ પર ઊંધી જતા હોય છે પણ પડી જતા નથી કેમ?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૮. તલનું તેલ તલમાંથી નીલળે, શિંગદાણાનું તેલ શિંગદાણામાંથી તો બેબી ઓઈલ?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૯. પાણીની અંદર ફુગ્ગો ફૂલાવી શકાય?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૧૦. તમે અવાજની ઝડપે જઈ રહ્યા છો. રેડિયો વગાડો તો તે સંભળાય કે નહીં?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૧૧. તમે પ્રકાશની ઝડપે જઈ રહ્યા છો. હેડલાઈટ ઑન કરો તો શું થાય?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
૧૨. દારૂ પીને ગાડી ચલાવવાની મનાઈ છે તો પીઠાની સામે પાર્કિંગની જગ્યા શા માટે ફાળવવામાં આવે છે?
DO NOT COPY http://funngyan.com/2009/03/31/questions/ DO NOT COPY
- સંકલિત 

આ પહેલાની આવી જ એક પોસ્ટ – ફાલતુ સવાલોના ફાલતુ જવાબ

  6 Responses to “કેટલાક અણીયારા સવાલો”

  1. શુ દિમાગ મલ્યુ છે,આવા વિચાર તો ન્યુટન ને આવાતા હતા ભૈ,તમે અએના વંશજ તો નથિને

  2. Mind blowing.

    Really very funny

  3. દારુ પીને ઘરે ચાલતા જવું પડે ને? એટલે ત્યાં પાર્ક કરીને જવાનું !

  4. જિઓ મેરે લાલ

  5. પાણીની અંદર રડી શકાય ..પણ ઓક્સિજન માસ્ક જોઈએ…
    કારણ કે રડતી વખતે શ્વાસ લેવાની પણ જરૂર પડે ને…

  6. please send this fun my brother bhavik. his e-mail id is- bhavik_borsad@yahoo.in

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME