Mar 252009
પ્રિય મિત્રો,
આપણે જાત જાતનાં કોમ્પ્યુટર અને લેપટોપ જોયા હશે, આવું રજવાડી લેપટોપ જોયું છે?

આની સામે મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્ઝન પણ ઝાંખું પડે!
સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ
પ્રિય મિત્રો,
આપણે જાત જાતનાં કોમ્પ્યુટર અને લેપટોપ જોયા હશે, આવું રજવાડી લેપટોપ જોયું છે?

આની સામે મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્ઝન પણ ઝાંખું પડે!
સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ
| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
મારે ખરીદવું છે, ભાવ ખબર પડે તો કહેજો…..
બાપુ લેપટોપ – પણ આ ધીમું ધીમું હાલે ને?
બીજા લેપટોપ કરતાં મેક આમેય મોંઘું હોય છે. સોનાના ભાવ તો જાણે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું હોય તેવા ઊપર છે. એટલે આ સોને મઢેલું લેપટોપના ભાવની વાત આવી મંદીમાં ન કરીએ તેમાં જ સાર છે!
ધીમું ચાલશે કે ઝડપથી દોડશે તે બાપુની મરજી પર છે!
વાહ્… !!
ક્યા બાત હૈ … શાહી indian version !!
વાહ બાપુ ચાલુ આજે કરો જોવા કાલે મલે
વાહ ….
સુ કમાલ નુ લેપટોપ છે!
વિનયભાઇ ગોતી લાવ્યા તમે પણ…;)
સારે જહા સે અરછા હિન્દુસ્તાન હમારા….
શું જોરદાર લેપટોપ છે…વાહ!!
vah vah shu laptop ni ada cha pan dhakv purti. kam to raja maharaja javu hash ne oder kar vanu.
ફેન્ટાસ્ફ્ટીક લેપટોપ છે. જોવાની મઝા પડી.
vah kya leptop hai, chalu karna aaj aur chalega bapu ki marji ke sath to leke chalana chaho to bapu ko chalana padega ka bapu a sachu chhe ne !!!! jay mataji lets rock !!!!!!!!
ધીમું વહે છે ને વધુ જહેમતઆપે છે !!
સૂર્યકુકર્નીય યાદ આવી ગૈ. કદાચ તડકામાં મુકવાથી ય કામ ચાલી જાય.
ઇ તો નવાઇ ભયુ કામમા નહિ આવે, દેખો ભાઇ દેખો
ખરે ખર, ગોતિ લવ્યા તમે
Woe!!!! Wonderful… Impressive too..
Very Nice laptop
ગોતી આવ્યા બાપુ…
મસ્ત લેપટોપ સે …
આભાર
વાહ ! બાપુ નુ લેપટોપ તો જગ જાહેર થઈ ગયુ હો .