Mar 242009
 

પ્રિય મિત્રો,

એક અગત્યનો અને જરૂરી સવાલ – દરેક વાચકને જવાબ આપવા નમ્ર વિનંતી.

અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરીને હાસ્ય દરબાર તેમજ તુલસીદલને સમૃદ્ધ કરતા આપણા મિત્ર ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ નાસિર કાઝમીની ગઝલ પોતાના નામે ચડાવીને સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર પર પ્રસિદ્ધ કરી તે આપને જાણ હશે જ.

હમણાં તેમણે રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલો ડૉ. નલિની ગણાત્રાનો લેખ અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને સાસુના નામે હાસ્ય દરબાર પર મૂક્યા હતા. જે વિશે મારી કોમેન્ટ વાંચીને તેમણે ધમકી આપતી ઈમેઈલ મને મોકલાવી હતી તેની આપને જાણ હશે જ. Continue reading »

Mar 242009
 

પ્રિય મિત્રો,

કારચોરોથી બચવાના સચોટ અને સજ્જડ ઉપાય – જુઓ આ ચિત્ર:

Car Lock (સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)

આ પહેલાની પોસ્ટ – કારચોરોથી કેમ બચશો?

Powered By Indic IME