સમય સાથે બદલાતા ટીવીસેટ
પ્રિય મિત્રો,
આમ તો આજે પોસ્ટ મૂકવાનો જરા પણ મૂડ ન હતો (કારણ? જુઓ ગુજબ્લોગ) પણ હમણાં એક મિત્ર સાથે ચર્ચા થઈ અને તેમણે કહ્યું કે આપણે આપણું કામ કરતા રહેવું જોઈએ.

બદલાતા સમય સાથે ટીવીના મોડલ પણ બદલાયા છે પણ માણસ? જુઓ ઉપરનું ચિત્ર. (સ્ત્રોત – ફોર્વર્ડેડ મેઈલ)
આ પહેલાં આવી જ એક પોસ્ટ મૂકી હતી જેનું મથાળું હતું – કારકિર્દી અને પ્રગતિ

BADLAV TO AVYO J CHA . POJITIVE NHI TO NAGTIVE. PAN BADLAV TO CHA J.
2008 ma avo hal che to 2018 nu shu tahse just emagine
good
Very Good Post.
ચાલુ રાખજો.
બદલાવ પોઝીટીવ જ છે, માણસો “ખાતા-પીતા” ઘરના લાગે ને યાર!
બાય ધ વે હું (2008ના)ટીવીની હરોળમાં આવી શકું એવો જ છું.
very good lage raho
સરસ
સાયન્સ અને સોસાયટી ની પ્રગતિ ની દિશા માણિ