Mar 192009
 

પ્રિય મિત્રો,

આજે કેટલાક રમૂજી પાટિયા. સૌપ્રથમ જોઈએ આ આભાર દર્શક પાટિયું. આ પાટિયું જ્યાં લગાડેલું છે તે જગ્યા – ગુગલ મેપ્સ પર:

આભાર દર્શક પાટિયું 

અપંગ વ્યક્તિઓ માટેની સુવિધાઓ આટલે ઊંચે?

ff

ખાનગી પાર્કિંગ અને સુચના. આવું જ એક પાટિયું આપણે નમ્ર વિનંતી મથાળા હેઠળ જોઈ ગયા છીએ:

rt

ખરેખર રમૂજી પાટિયું:

gg

ક્યારેક મોઢું ન ખોલવામાં સાર છે:
tt

સૌજન્ય અને વધુ પાટિયા માણવા માટે: FunnySigns

  6 Responses to “કેટલાક રમૂજી પાટિયા”

  1. આજની પોસ્ટના ફોટોગ્રાફ્સ હું જોઈ શકતી નથી. કંઈક પ્રોબ્લેમ લાગે છે.

  2. ફોટોગ્રાફ્સ મૂળ સાઈટ “ફનીસાઈન્સ” પરથી લેવામાં આવ્યા છે. લિન્ક આપવામાં થયેલી ભૂલ સુધારીને આપને જાણ કરીશ.

    દરમ્યાન મૂળ સાઈટની લિન્ક આપેલી જ છે.

  3. Can’t see pictures.

  4. અરે ભાઈ,આવાં સરસ પાટિયાં વાચવામાંથી ઊંચો આવું તો કોમેંટ કરવાનો સમય મળેને?

  5. VAH KHUB SARAS MAJA AAVI HO !

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME