જીવન જીવવાની જડીબુટ્ટી

By વિનય ખત્રી, March 18, 2009 7:00 am

પ્રિય મિત્રો,

આ અઠવાડિયે આપણે ‘ફન’ મેળવ્યું હવે થોડું ‘જ્ઞાન’ પણ મેળવીએ…

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦થી૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૫. નવી રમતો શિખો/રમો.
 DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ. 
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૯. જાગતાં સપનાં જુઓ.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૧. પુષ્કળ પાણી પીઓ.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૯. આ ૩૦ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૩૦. દરરોજ ફનએનગ્યાન વાંચો/વંચાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
- ઈન્ટરનેટ પર ફરતી ૩૮ ટીપ્સ ફોર બેટર લાઇફનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.

22 Responses to “જીવન જીવવાની જડીબુટ્ટી”

  1. JIgnesh A says:

    ખૂબ સરસ….

    ઉત્તમ સંકલન

  2. Neela says:

    જીવનને સરળ બનાવવાની કડી મળી.

  3. દસે સુ પાઁચે ઉઠ
    દસે ખા અને પાઁચે ખા

    સરસ … પ્લાન્ટ વાળી વાત ખુબ ગમી

  4. Amit Panchal says:

    jo AA vat koi manas follow kare to enu jivan kharekhar dhanya bani jay !!!

    GReAt POST !!!

    Thanks for sharing

  5. kantilal says:

    The best.Very simple to follow.One should read this follow this and at least forward to one of the friends request to keep chain going on

  6. Bharat patel says:

    આભાર, ધ્યાન દોરવા બદલ

  7. Suresh Jani says:

    મુળ સ્રોત જાણવા મળે? તમે આપેલી લીંન્ક પણ તેમને મળેલ માહીતી પર આધારીત જ છે.

  8. yogesh makwana says:

    ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ ખુબ સરસ છે.
    થનકસ
    આભાર

  9. sneha says:

    VINAYBHAI TAMARI AA POST MARI COMMUNITY MA POST THAI CHE TAMARA NAME VAGAR.PAN HAVE E BHAI E KYATHI LAI AAVYA CHE E MANE NATHI KHABAR PAN HU FAKT ETLU KARI SAKU K TYA J COMMENT AAPI E J TAMANE AHI AAPU …KARAN K TAME AATLI MAHENAT PACHI ENA PURA HAKDAR BANO CHO,…TO VINAYBHAI AA BADHI TIPS KHAREKHAR SUNDAR CHE..ANE AAMATHI GHANI BADHI TO JIVAN MA UTARI PAN CHE..AAM J AMNE JADIBUTTIO AAPTA RAHESO EVI AASHA.
    SNEHA.

  10. Ajit Desai says:

    pl.send me

  11. sapana says:

    Very nice tips.

    Sapana

  12. Pratik says:

    it’s ok Vinay Khatri..

    tame je lakhan lakhyu chhe te lakhan mane mail par thi malelu.. n e mane bav j saras lagyu etle me e lakhan mara blog par pan mukelu chhe…

    tamaru aa kaam mane bav j gamyu..

    keep it up…

    aa post jova vala mitro mate mari pase haju aavi ek post chhe hindi ma… avashya nihalso evi asha rakhu chhu…
    link chhe…

    http://pramay-study.blogspot.com/2009/06/be-positive.html

    and

    http://pramay-study.blogspot.com/2009/06/allow-your-self-to-take-initiative-to.html

    thank you…

  13. હનિફ્સ્તાર says:

    ખૂબ સ્ર્સ , કામ્નિવાતો ,થોદા ચોત્દાર સુવિચારો ર્જુ કર્વુ જોઇએ સુ કહો , અને હા આ મોક્લિ આપ્જો hanfstar@yahoo.com પર.આભાર….

  14. niyant parikh says:

    the best

  15. nirali says:

    you are best

  16. nilima rathod says:

    VERY NICE TIPS

  17. HEMANT SHAH says:

    REALY SARAS USEFUL TIPS THANK U

  18. ગગો ગુજરાતી says:

    વાહ!

    અનિમેષ અંતાણી વાહ!….

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.