Comments on: સુચના દર્શક પાટિયું

By: Amti
મારા મત પ્રમાને જુવો તો કુનાલ ની વાત ૧૦૦ ટકા સાચી છે. i agree with him

By: વિનય ખત્રી
@ રજનીભાઈ!

બેડ કમાન્ડ ઓર ફાઈલ નેમ.

રીટ્રાય/ઈન્ગોર/ફેઈલ?

By: Rajni Agravat
પોસ્ટ  નહી પણ કોમે ન્ટ વિશે કોમેન્ટ  ….

વિનયભાઈ તમે ડી કોડીંગ કરીને કહો કે આ શું લખ્યુ છે? => YA, KADTA BHADHA KALA PAN HAMSHA APTI DAWARA APHNE J VAGOV NA BIJA BADHA OCCA. KAM BARBAR NE.

By: Suresh Jani
હેંદો લ્યા! ગેરશીસ્ત પાળવાની હરીફાઈ કરીએ !!!

By: PINKE
YA, KADTA BHADHA KALA PAN HAMSHA APTI DAWARA APHNE J VAGOV NA BIJA BADHA OCCA. KAM BARBAR NE.

By: કુણાલ
કૃણાલભાઈની વાત સાથે સહમત … મેં સિડનીની ૩૧ ડિસેમ્બરની ઉજવણી   પ્રત્યક્ષ જોઈ છે… આપણને ભારત હજાર દરજ્જે સારો લાગે એ હદે વિકૃત ઉજવણી હોય છે.. !!

By: jayeshupadhyaya
કાગડા બધે કાળા જ હોય છે, ધોળીયાઓના દેશમાં પણ!

ખરું

By: કૃણાલ
વાત એકદમ સાચી છે. કાગડા બધે કાળા જ હોય છે. ફરક ખાલી એટલો છે કે બહારના દેશોમાં આ કાગડાઓને કાયદાઓના કડક અમલ દ્વારા કાબૂમાં રાખવાનો પ્રયત્ન થાય છે એટલે લોકો પરાણે પણ શિસ્તમાં રહે છે. તહેવારો કે બીજા કોઇ દિવસો દરમ્યાન સરકાર થોડું ઢીલું મૂકે એ દિવસે ધોળિયાઓની શિસ્ત પણ જોવા જેવી હોય છે.

Self discipline and literacy is a key to solve this problem.