પ્રિય મિત્રો,

ફ્ન-એન-ગ્યાન પર અહીં પગરખાં ઉતારવાની મનાઈ છે પોસ્ટ પર કોમેન્ટ મળી “આ ભારત છે…”, “શિસ્ત ક્યારે આવશે?” વગેરે.. તો મિત્રો આ પોસ્ટ અને તેના પર આપેલા બે-ત્રણ ચિત્રો જોઈને આપના મનમાં એવો પૂર્વગ્રહ બંધાવા લાગ્યો હોય કે આવું તો ભારતમાં જ થતું હોય છે તો થોભો અને આ ચિત્ર જુઓ:

Suchana ane teno amal સૌજન્યઃ ફ્લિકર

અને આ પોસ્ટ પરનું ચિત્ર પણ એક વખત જોઈ જ લો.

કાગડા બધે કાળા જ હોય છે, ધોળીયાઓના દેશમાં પણ!

  8 Responses to “સુચના દર્શક પાટિયું”

  1. વાત એકદમ સાચી છે. કાગડા બધે કાળા જ હોય છે. ફરક ખાલી એટલો છે કે બહારના દેશોમાં આ કાગડાઓને કાયદાઓના કડક અમલ દ્વારા કાબૂમાં રાખવાનો પ્રયત્ન થાય છે એટલે લોકો પરાણે પણ શિસ્તમાં રહે છે. તહેવારો કે બીજા કોઇ દિવસો દરમ્યાન સરકાર થોડું ઢીલું મૂકે એ દિવસે ધોળિયાઓની શિસ્ત પણ જોવા જેવી હોય છે.

    Self discipline and literacy is a key to solve this problem.

  2. કાગડા બધે કાળા જ હોય છે, ધોળીયાઓના દેશમાં પણ!
    ખરું

  3. કૃણાલભાઈની વાત સાથે સહમત … મેં સિડનીની ૩૧ ડિસેમ્બરની ઉજવણી પ્રત્યક્ષ જોઈ છે… આપણને ભારત હજાર દરજ્જે સારો લાગે એ હદે વિકૃત ઉજવણી હોય છે.. !! :)

  4. YA, KADTA BHADHA KALA PAN HAMSHA APTI DAWARA APHNE J VAGOV NA BIJA BADHA OCCA. KAM BARBAR NE.

  5. હેંદો લ્યા! ગેરશીસ્ત પાળવાની હરીફાઈ કરીએ !!!

  6. પોસ્ટ નહી પણ કોમે ન્ટ વિશે કોમેન્ટ ….

    વિનયભાઈ તમે ડી કોડીંગ કરીને કહો કે આ શું લખ્યુ છે? => YA, KADTA BHADHA KALA PAN HAMSHA APTI DAWARA APHNE J VAGOV NA BIJA BADHA OCCA. KAM BARBAR NE.

  7. @ રજનીભાઈ!

    બેડ કમાન્ડ ઓર ફાઈલ નેમ.

    રીટ્રાય/ઈન્ગોર/ફેઈલ?
    :)

  8. મારા મત પ્રમાને જુવો તો કુનાલ ની વાત ૧૦૦ ટકા સાચી છે. i agree with him

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME