પ્રિય મિત્રો,

આજે ‘ફનએનગ્યાન’ના મિજાજ મુજબનો ફોટો મૂક્યો છે. આ પહેલાં પણ નાળિયેર વિશેનો આવો જ ફોટો મૂક્યો હતો.

અહીં દર્શાવેલા પાટિયામાં ઈન્ટરનેશનલ વ્યક્તિઓ માટે અંગ્રેજીમાં, સ્થાનિક લોકો માટે સ્થાનિક ભાષામાં અને અભણ જનો માટે સાંકેતિક ભાષામાં સુચના મુકાયા પછી શું થયું? જુઓ આ ફોટો:

No Shoes Here!

સૌજન્ય: ફ્લિકર :: વધુ ફોટા જોવા માટે અહીં અથવા અહીં ક્લિક કરો.

  6 Responses to “અહીં પગરખાં ઉતારવાની મનાઈ છે!”

  1. વિનયભાઈ

    બક્ષીસાહેબ કહેતાને કે ગુજરાતમાં ‘પીવા’ની અલગજ મજા છે!

    એવી રીતે જ્યાં પ્રતિબંધ…બંધી હોય ત્યાં અવિનય કાનૂન ભંગ કરવામાં માણસો બહાદુરી ફીલ કરતા હશે.

  2. જુતા અહિ ઉતારો …..એવુ sign board રખયુ હોત તો ….?

  3. આ તો ભારત છે!

  4. શીસ્ત કદી આવશે? કોઈ પણ બાબતમાં?

  5. કદાચ આ બધા “અન્યભાષી”ઓના “પાદત્રાણ” છે!

  6. બધા દેશમાં આવું હોય છે આપણા દેશમાં વધુ પડતું દેખાય છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME