Comments on: ચબરાકિયાં (ભાગ ૪)

By: રોહિત વણપરિયા
માફી માગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા અને સામેવાળો સાચો છે, પણ એ છે કે તમે સબધની કિમત તમારા અહ્મ કરતા વધારે આકો છો.

By: રશ્મિન જાદવ
ચબરાક છો ભાઈ.ચબકારાકીયા બનાવવાની ચબરાકાઈ જણાવો તો સારૂં .

By: haresh
ભઇ તમારા ચબરાકિયાં તો કોપી કરીશ જ

By: jayeshupadhyaya
ક્યારેક મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે.

વિનયભાઇ તમારી આ પોષ્ટ કોપી પેસ્ટ કરી માફી માઁગી લઇશું

એટલા પણ ખુલ્લા મનના ન બનો કે ક્યાંક મગજ બહાર પડી જાય.

આ પણ સરસ

By: Rajni Agravat
વિનયભાઈ

ચબરાકિયાની લિન્કની કોપિ-પેસ્ટ કલાથી તફડંચી કરી મારા બ્લોગ પર “શોર્ટ-સ્વીટ,ટૂંકુ-ટચ” પેજ  પર મુકવી પડશે યાર ..હા હા હા

જીગ્નેશભાઈ

I heard man are from mars, women are from venus….. ઓરકુટ પર બક્ષી કોમ્યુ પર આ નામનો ટોપિક છે

By: Jignesh A
મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે….. સરકારી કામમાં આ જ યોગ્ય રહે…

પુરૂષ પણ પૃથ્વી પરથી આવ્યો છે, સ્ત્રી પણ પૃથ્વી પરથી આવી છે?? I heard man are from mars, women are from venus…..