૧. મારા બંને હાથમાં બિસ્કીટ છે, જોયું હું સમતોલ આહાર લઉં છું.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૨. આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્ટનો કુદરતી ડફોળને કંઈ ફાયદો થવાનો નથી.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૩. એટલા પણ ખુલ્લા મનના ન બનો કે ક્યાંક મગજ બહાર પડી જાય.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૪. ક્યારેક મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૫. સરખું જમો, તંદુરસ્ત રહો, મરવું તો છે જ.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૬. ભંગાર એટલે એવી વસ્તુ જેને વર્ષો સુધી સાચવીને ફેંકી દીધી હોય તેના ૧૫ દિવસે જરૂર પડે તે!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૭. તક આવતી વખતે નાની લાગે, જતી વખતે મોટી.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૮. અનુભવ અદ્ભુત ચીજ છે! તેનાથી ખબર પડે છે કે આપણે આ ભૂલ બીજી વખત કરી.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૯. પુરૂષ પણ પૃથ્વી પરથી આવ્યો છે, સ્ત્રી પણ પૃથ્વી પરથી આવી છે, તો શું? પડ્યું પાનું નીભાવી લો!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૦. પગારના ચેક આવવાની ઝડપ, મોદીના બિલ આવવાની ઝડપ કરતાં બમણી હોય છે!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
- સંકલિત
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
વધુ ચબરાકિયાં વાંચવા માટે અહીં ક્લિક કરો.
Mar 122009
મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે….. સરકારી કામમાં આ જ યોગ્ય રહે…
પુરૂષ પણ પૃથ્વી પરથી આવ્યો છે, સ્ત્રી પણ પૃથ્વી પરથી આવી છે?? I heard man are from mars, women are from venus…..
વિનયભાઈ
ચબરાકિયાની લિન્કની કોપિ-પેસ્ટ કલાથી તફડંચી કરી મારા બ્લોગ પર “શોર્ટ-સ્વીટ,ટૂંકુ-ટચ” પેજ પર મુકવી પડશે યાર ..હા હા હા
જીગ્નેશભાઈ
I heard man are from mars, women are from venus….. ઓરકુટ પર બક્ષી કોમ્યુ પર આ નામનો ટોપિક છે
ક્યારેક મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે.
વિનયભાઇ તમારી આ પોષ્ટ કોપી પેસ્ટ કરી માફી માઁગી લઇશું
એટલા પણ ખુલ્લા મનના ન બનો કે ક્યાંક મગજ બહાર પડી જાય.
આ પણ સરસ
ભઇ તમારા ચબરાકિયાં તો કોપી કરીશ જ
ચબરાક છો ભાઈ.ચબકારાકીયા બનાવવાની ચબરાકાઈ જણાવો તો સારૂં .
માફી માગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા અને સામેવાળો સાચો છે, પણ એ છે કે તમે સબધની કિમત તમારા અહ્મ કરતા વધારે આકો છો.