Comments on: ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

By: DDD
અનુભવ વ્યક્ત કરવા બદલ આભાર.

By: Suresh Jani
આને કહેવાય મુક્ત અને નીર્ભેળ આનંદ.

હરનિશ ભાઈનો જવાબ નથી.

(જુની ટીવી જાહેરાત પરથી રુપાંતર કે ઉઠાંતરી? !!!

By: Shah Pravinchandra Kasturchand
મને પણ એક મિત્રે ફોન કર્યોઃ “પ્રવીણભાઈ, તમારી કવિતા ‘સુધર્મા’ કવિતા દ્વિ-માસિકમાં ઘનશ્યામભાઈએ એમના નામે છપાવી છે. શું જમાનો આવ્યો છે?” મેં કહ્યું; “મેં તો એ કવિતા લખી જ નથી. એ કવિતાના અસલ કવિ તો વિશેષ દરજી છે. એટલી સરસ કવિતા હું લખું એટલો મોટો કવિ હું નથી. ઘનશ્યામભાઈને તમે ફોન કરીને જણાવો કે હવે પછી કોઈની કવિતા એમના નામે છપાવે તો ધ્યાન રાખે.”

બાકી હરનિશભાઈ માટે આપણને ખૂબ માન છે. એમનું ગજવું કપાય અને એમનું સુ-ધન કોઈ પોતાને નામે કરી લે તો હસે; હશે, બાપડાને જરુર હશે; ભલે રાજી થાય.

લ્યો, હમણાં મને ધ્યાનમાં આવ્યું કે ‘કોમેંટ’માં આટલું લાંબુ ના લખાય; ટૂંકમા પતાવાય. લ્યો ત્યારે બસ.

By: pragnaju
રમુજ સાથે મુદ્દાની વાત કરી

By: સુનિલ શાહ
ભઈ..વાહ..મઝા પડી.

By: વિવેક ટેલર
સુંદર લેખ… હરનિશભાઈએ સારો મુદ્દો ઊઠાવ્યો…

By: Rajni Agravat
વિનયભાઈ

હરનિશભાઈ જાનીના પ્લેજરીઝમ વિશેના ચોરી ચોરી ચૂપકે ચૂપકે વિચારો ખુલ્લે આમ બાંટવા બદલ આભાર, વાંચવાની મજા આવી યાર.

( બાય ધ વે આ કોમેન્ટ માટે પહેલી લાઇન મેં માત્ર કોપિ-પેસ્ટ કરી છે    )