Comments on: પ્લેજરીઝમ અને તેના ઉપાય

By: pravin miyatra
copy-pest goono hoy to hu te karu chhu…..ha niche original writer nu nam lakhu chhu…..

By: Maitrik
kartikbhai, thank you for sharing such a important topic with we all.. i am also worried about the same as we – almost every website administrators are putting special copyrights… and when somebody is copying the same, its important is getting lesser and lesser…

By: Neela
સારી માહિતી આપી છે.

By: Kartik Mistry
મારું સામાન્ય અવલોકન છે કે જો તમે કવિતા, લેખ (ખાસ કરીને સાહિત્ય), કોઇ ફોટો (અદ્ભૂત કે અસામાન્ય ફોટાઓ) મૂકો તો એ ઝડપી લોકપ્રિય બને છે અને પ્લેજરિઝમ પ્યારા પણ બને છે.

ઉપાય, તમે કોઇ એવા વિષય પર લખો જે ખાસ લોકપ્રિય ન હોય – દા.ત. હું મેક કે લિનક્સમાં માથાકૂટ કરું છું તેવું. (હા, બધા પાસે લિનક્સ કે મેક ન હોય – પણ તમે જો તમારા અનુભવો લખો તો તેને કોપી-પેસ્ટ કરવાનું મુશ્કેલ છે. દા.ત. કવિન અને કોકી!)

By: હિમાંશુ
આ તકલીફ તો વર્ષો જૂની છે! વર્ષો પહેલાં હું સંદેશમાં, અમદાવાદમાં યોજાતાં કલાપ્રદર્શનો વિશે, સામાન્ય માણસની નજરે લખતો હતો ત્યારે એક વાર બીજા એક અખબારમાં, મારા લેખના બે-ત્રણ ફકરા બિલકુલ અક્ષરશઃ છપાયેલા જોયા, બીજાના નામે!

થોડા સમય પહેલાં એક કંપનીની વેબસાઇટ માટે કન્ટેન્ટ તૈયાર કર્યું, એ રિજેક્ટ થયું, પેમેન્ટ ન મળ્યું, અને પછી એ ‘રિજેક્ટ’ થયેલા કન્ટેન્ટનો કેટલોક ભાગ એ જ કંપનીની વેબસાઇટ પર જોવા મળ્યો! પ્લેજરિઝમનું આ જુદું ઉદાહરણ.

પ્રિન્ટમાં તો લખાણ ફરી ટાઇપ કરવાની કડાકૂટ છે, જ્યારે નવી ટેક્નોલોજીમાં ફક્ત કોપી-પેસ્ટની સુવિધા છે…

અકિલા અખબાર હજી સુધી તેની વેબસાઇટ પર સમાચારોને ઇમેજ તરીકે જ અપલોડ કરે છે. આમાં કોઈ કોપી પેસ્ટ ન કરી શકે, પણ ઇન્ટરનેટના જે બે સૌથી મોટા લાભ છે – સર્ચિંગ અને ઇન્ટરલિંકિંગ – એનો લાભ ન મળે.

અને છેલ્લે, કોપી-પેસ્ટથી મને થયેલા એક લાભની વાત… એક સ્વજનના અવસાન પછી તેમની સ્મૃતિમાં તેમના પરિવારે વિવિધ સ્તુતિની પુસ્તિકા તૈયાર કરવા વિચાર્યું. મને લગભગ બધી જ સ્તુતિ યુનિકોડમાં તૈયાર મળી. મેં એ કોપી-પેસ્ટ કરી, પ્રિન્ટનું કામ હતું એટલે શ્રીલિપિમાં કન્વર્ટ કરી, પ્રોફેશનલ પ્રૂફરીડર પાસે વંચાવી-સુધરાવી અને પછી પુસ્તિકા તૈયાર કરી. કામ ઘણું ઝડપથી થઈ શક્યું. ટેક્નોલોજીનો આ ફાયદો પણ ખરો!

By: વિનય ખત્રી
હા, કુણાલ, આ પણ એક સરસ ઉપાય છે. લખાણની ઈમેજ ફાઈલ બનાવી દેવાની!

આ ઉપાય પહેલાં (યુનિકોડ ફોન્ટ ન્હોતા ત્યારે) અમે ફોન્ટની માથાકૂટથી બચવા કરતા. હવે પ્લેજરીઝમ માટે પણ તે જ જુનો ને જાણીતો ઉપાય અજમાવી શકાય.

અલગ કલાત્મક ફોન્ટ વાપરી શકવાનો વધારાનો ફાયદો પણ થશે!

By: કુણાલ
કોપીકારોની નૈતિકતાને જગાડનાર એવા ખુબ જ અસરકારક ઉપાયો ..

આ ઉપરાંત એક ઉપાય એ થઈ શકે.. (મેં એક વાર કરેલો) કે આપણી પોસ્ટને વર્ડમાં કે વર્ડપ્રેસમાં જ ડ્રાફ્ટ બનાવીને પ્રીવ્યુમાં જઈ, print screen કરી, કોઈ પણ સાદા image editor(e.g. MS Paint) માંથી કાપીકૂપીને વ્યવસ્થિત કરીને એને જ પોસ્ટમાં મૂકી શકાય ..

By: kamlesh patel
મિત્ર વિનયભાઈ

પ્લેજરીઝમ રોકવાના સરળ ઉપાયો જાણ્યા. ગમ્યા. થઈ શકે એવા તો છે જ, પણ મારા જેવા જે મિત્રો પાસે  ડોમેઇન/હોસ્ટીંગ જેવું કશું નથી માટે મને તો ‘અદૃશ્ય ચિત્ર’  અને ‘DO NOT …. ‘એવા બે  ઉપાય ગમ્યા. અજમાવી જોઈશ…અત્યંત ઉપયોગી માહિતી મેળવી આપવાની જહેમત લેવા બદલ આભાર. અભિનંદન.

કમલેશ પટેલ

By: વિનય ખત્રી
@ pragnaju

“જેનુ પ્લેજરિઝમ થાય તે પણ જવાબદાર છે જ!!” હું સમજ્યો નહીં. તમારું કહેવું એવું તો નથી ને કે બહુ સારા લેખ/કવિતા નહીં લખવાના, નહીંતર કૉપી થઈ જશે? !!!

આ પંક્તિઓ મારી જાણ પ્રમાણે આમ છે:

મેરા કાતિલ હી મેરા મુન્સીબ હૈ

ક્યા મેરે હક મેં ફૈસલા દેગા?

- સુદર્શન ‘ફકીર’

સંપુર્ણ રચના માણવા માટે અહીં ક્લિક કરો.

By: pragnaju
ફરિયાદ કર્યા કરવી તેના કરતા ઉપાય કરવા તે સારું છે!

જેનુ પ્લેજરિઝમ થાય તે પણ જવાબદાર છે જ!!

કેટલીકવાર મેરા મુઝરીમ હી મેરા કાતિલ હૈ

હક્કમેં ક્યા ફેંસલા દેગા?    જેવું થાય!

(આ પંક્તિઓ કોની છે ?

તે જણાવશો તો તેના આભાર સાથે લખ્શું)

ત્યારે મૌન જ સત્ય લાગે છે!