Comments on: પ્લેજરીઝમ – નવોદિતાથી ન્યુરોસર્જન સુધી

By: વિનય ખત્રી
UPDATE:

છેવટે આ કવિતા હટાવી લેવામાં આવી છે.

By: Not impressed
આ કેવુઁ ? સુરેશ જાનેી ને બધાના બ્લોગ પર જઈ ઊઁજ્હાનો પ્રચાર કરતી કોમેન્ટ કરવાની છૂટ, લોકોનેી રચનાઓ પર ટિપ્પ્ણેી કરવાની છૂટ બેીજા કોઈએ એમની પર ટિપ્પ્ણી કરવાની છૂટ નઈ. જાનિ સાહેબ બધુ ત્મારી જોહુકમી પ્રમાણે જ ચલ્લાવવાનુ. અહી કોઈએ ગાળાગાળી કરી નથી. તમારા દ્રષ્ટિબિઁદુથી ઊધો દ્રષિબિઁદુ બેજાનો હોય તે સ્વીકર કરવાની તૈયરે રાખો.

મારે કોઈને સાથે ઈમેલથી વાત કરી રોજ બ્લોગ ની મુલાકતે આવજો એવા ઈમેલ મેળવવવ નથી , સ્પામ વધારવા નથી. મરી સાથે આ બ્લોગ પોસ્ટ ના મુદા પર વાત કરવિ હોય તો અહી જ આવજો.

વિનયનો બ્લોગ છે . એમને લોકશાહી ઢબે થથે ચર્ચામાઁ રસ હશે અને મારી વાત સાચી લાગશે તો આ કોમેન્ટ રખસે નહી તો કાઢી નાખસે.

By: Suresh Jani
અહીં કરવામાં આવેલી બધી અનામી કોમેન્ટો કાઢવા વીનંતી.

હું ચોક્કસ વીશ્વાસથી એમ માનું છું કે, એ આપ કે આપના સજ્જન મીત્રોએ નથી જ લખી. એ બહારવટીયાઓના દૃષ્ટીબીંદુઓ તમને ગમતાં હોય તો પણ એ દુર કરવામાં સૌજન્ય છે.

By: વિનય ખત્રી
Update:

કાવ્યસૂર પર આ કવિતાની તારીખ બદલી નાખવામાં આવી છે. હવે આ કવિતા અહીં છે.

By: Suresh Jani
માનનીય  મીત્ર અદી / Was impressed by Mr. Suresh Jani

મારી બે કોમેન્ટો વાંચી મારા સરનામે ઈમેલ કરશો?

By: Was impressed by Mr. Suresh Jani
Dear Mr. Suresh,

Was curious to know that when you create(copy) some good “rachana”, you are willingly disclosing it in public.

But if something bad came for it then you dont.

Would like to know any anonymous reason to not to discuss such things in public.

Thanks,

Adi

By: Suresh Jani
આદરણીય પ્રિયંકાબેન, વિનયભાઈ અને આ બાબત જે કોઈની લાગણી દુભઈ હોય તે સૌને વીદીત થાય કે,

આ બાબત જાહેરમાં ચર્ચા કરવાની મારી સહેજ પણ ઈચ્છા નથી.

જેમને આ બાબત મારા વીચારો જાણવા હોય, તે મારો ઈમેલ શ્રી વિનય ભાઈ પાસેથી મેળવી મને ઈમેલ કરી શકે છે.

માનવતાવાદમાં જેમને રસ હોય તેમને પણ મારી સાથે ચર્ચા કરવા આમંત્રણ છે.

By: Priyanka
તમે આ વિશે અહીં આ લેખ લખ્યો પછી સુરેશ જાનીએ પાસવર્ડ આપ્યો કે તે પહેલાથી જ હતો? જો આ લેખ પોસ્ટ થયા પછી આ પાસવર્ડ અપાયો હોય તો તે સુરેશ જાની માટે યોગ્ય નથી. કારણ કે એમની સાઈટ જો “પ્રાઈવેટ” હોય તો રોજ એમના બ્લોગની મુલાકાત લેવા માટે બધાને ઈ-મેઈલ ના કરવા જોઈએ. અને તેઓ gujarati_humanists નામનું ગ્રુપ ચલાવે છે. અમાનવીય પ્રવૃત્તિઓને પ્રોટેક્ટ કરીને આવા ગ્રુપ ચલાવવાનો અર્થ?

By: વિનય ખત્રી
જગ જાહેર વાતને હવે છુપાવવાથી શું ફાયદો?

ડૉ. ત્રિવેદીએ આ કવિતા મિત્રવર્તુળમાં રજુ કરી હોય તો અલગ વાત છે પણ જ્યારે કાવ્યસૂર પર રચના પ્રગટ થઈ ગઈ છે ત્યારે સંપાદક તરીકે તેમની જવાબદારી રહે છે.

By: Suresh Jani
Password= Protection   TRUE

But

Password = Privacy too