પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે ‘અનિમેષ’ની સ્વરચિત (!) ગઝલને માણી. આજે આ વિડિયો દ્વારા માણીએ શાયર ‘નાસિર’ કાઝમીની ગઝલ નુસરત ફતેહ અલી ખાનના સ્વરમાં:

વિડિયો સૌજન્ય: યુટ્યુબ http://www.youtube.com/watch?v=9DtipqwiI3g

સૈયદ નાસિર રજા કાઝમી તેમનું પુરું નામ. ઉર્દુના ખ્યાતનામ શાયર અને પત્રકાર. તેમનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૨૫માં અંબાલા ભારતમાં થયો. તેમનું ભણતર અંબાલા, સિમલા અને લાહોરમાં થયું. ભારત-પાકીસ્તાના ભાગલા વખતે ૧૯૪૭માં તેઓ લાહોર ગયા. તેમણે પત્રકાર તરીકે કારકીર્દી બનાવી. પછી તેઓ રેડિયો પાકીસ્તાન સાથે સંકળાયા. બીજી માર્ચ ૧૯૭૨માં તેમનો દેહાંત થયો.

Nasir Kazmi (pic from dawn.com)

સ્ત્રોત: વિકિપિડિયા. તસવીર સૌજન્ય: dawn.com

વધુ રસપ્રદ અને અંતિમ પ્રકરણ આવતી કાલે સવારે ૭-૦૦ વાગ્યે (IST)…

  6 Responses to “મેરી જિંદગી હૈ તુ – નાસિર કાઝમી”

  1. નાસિરસાહેબને સાંભળવાની મજા આવી ગઈ… આભાર વિનય!

  2. આઈ મીન….

    નુસરતસાહેબનાં અવાજમાં નાસિરસાહેબને સાંભળવાની મજા આવી ગઈ… આભાર વિનય!

  3. નસરત ફતેહ અલી ખાન ને મરી ગયા પછી …સાઁભળી,
    બાળપણના સુફી સઁત ને મારી ગુજરાતી કરણમાઁ પ્રભુને લખેલ કવીતા યાદ કરાવનો આભાર.

  4. ખૂબ સરસ.

  5. શુ ભા ન અ લ્લા હ્
    જિસને એક બાર નુસરત કી આવાજ મેં
    કોઈ ગીત સુન લિયા, બસ…
    ઇસ અહસાસ કો લિખા નહીં જા સકતા હૈ
    ઇસે બસ સુન કર મહસૂસ કિયા જા સકતા હૈ..

  6. મેરી જિંદગી હૈ તુ
    – નાસિરસાહેબ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME