Happy Diwali

  8 Responses to “શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન”

  1. ગુજરાતિ ઓ ને,

    શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન્

    કેતન વાલા

  2. દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
    આ જે સં ત વા ણી
    તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
    પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
    ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
    જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
    *http://niravrave.wordpress.com/

  3. તમને બધાને મારા તરફ થિ દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ !!!

  4. શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

  5. નૂતન વર્ષાભિનંદન …….!!

  6. વિનયભાઇ, તમારા ઇ-મેઇલ સાથે ગ્રીટીંગ્ઝ કાર્ડની ફાઇલો મળી. ખૂબ ખૂબ આભાર. અને ઘણાજ અભિનંદન. તમારા બ્લોગની હું નિયમિત મુલાકાત લઉં છુ. અહિં થી મને ઘણું જ જાણવા અને શીખવા મળ્યું છે અને મળે છે. સારી અને નવી ક્રુતિઓ ઇ મેઇલ થી મોકલતા રહેશો અથવા જાણ કરતા રહેશો તો આપનો આભારી થઇશ. ફરી એક વાર ખૂબ ખૂબ આભાર. અને ઘણાજ અભિનંદન. નવીન શાહ , ભાવનગર.
    બ્લોગ એડ્રસઃ http://www.navinshah.wordpress.com http://www.navinshah.blogspot.com

  7. નૂતન વર્ષાભિનંદન.

  8. આજે જ આપની સાઈટની મુલાકાત લીધી… સરસ content!! (અને be lated Happy new year પણ!!)

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME