Oct 272008
 

પ્રિય મિત્રો,

ગયા શુક્રવારે શેરબજારની જે હાલત થઈ છે. સેન્સેક્ષ એ જ દિવસમાં ૧૦૦૦+ નીચે! આવા કપરા સમયે મને મણિલાલ દ્વિવેદીની કવિતા યાદ આવી ગઈ જેની પ્રથમ પંક્તિ ગુજરાતી કહેવતોમાં સ્થાન પામી છે.

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

- મણિલાલ દ્વિવેદી

(સંપુર્ણ રચના લયસ્તરો પર માણો)

એક દિવસમાં લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા એવા ખરાબ દિવસે પણ ૧૭ જેટલી કંપનીઓએ ૧૦ થી ૨૦ ટકાનો નફો કરાવ્યોઃ

aa

ફન-એન-ગ્યાનના સર્વે વાચકોને દિવાળીની શુભેચ્છાઓ… 

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME