Comments on: નળસરોવરને કાંઠે નેનો

By: Biren
વિનયભાઈ, જાણું છું કે આ પોસ્ટ ઘણી જૂની છે છતાં આ વિષય ઉપર મારો અભિપ્રાય આપવાનું મન થાય છે…

નેનો ટાટાનું બાળક છે… અને ટાટા એટલે “Trust”… મારા મત મુજબ નેનો આવવા થી કદાચ નળ સરોવર ને નુકસાન કરતા ફાયદો વધારે થશે… કારણ કે ટાટા આવા સેન્સીટીવ  ઈશ્યુ માટે મોટેભાગે ઘણું જ સજાગ રહેવા વાળું coporate house  છે… હા એ છે કે નેનો ને support કરતી industries કદાચ નુકશાન કરી શકે છે, પણ એના માટે પગલા લેવા પડે… બાકી ઓરિસ્સામાં ધામરા પોર્ટ બને છે, ટાટા સાથે નિસ્બત છે એને… શરૂઆતના પોર્ટ લોકેશન ની નજીક Leather-back Riddley કાચબાઓ નું દુનિયા માં એક માત્ર પ્રજનન સ્થળ છે તે જાણીને  ટાટા મેનેજમેન્ટએ કામ ચાલુ થઇ ગયું હતું છતાં રૂ. ૨૦૦૦ કરોડ નો પ્રોજેક્ટ બીજા લોકેશન પર શિફ્ટ કર્યો…

પ્રવાસી પક્ષીઓ માટે હજુ પણ આશા રાખી શકાય…

By: વિનય ખત્રી
લોકોએ એક કરતાં વધુ જગ્યાએ ‘નેનો’ પ્લાન્ટ માટેની જગ્યા એવું વિકિમેપિયા પર માર્ક કર્યું છે!

By: Manoj
મનીશની લીક પર જવાથી અને ઝુમ કરવાથી નલ સરોવર દેખાશે મને એ દુર હોય એમ લાગ્યુ.

By: મનીષ મિસ્ત્રી
ગુગલ મેપ્સ પર સાણંદ

By: Shiv@nsh
પક્ષીઓની ફોટોગ્રાફી કરવા માટે તો બીજે પણ જઈ શકાશે, પણ પક્ષીઓની કેટલીય પ્રજાતી પર જોખમ ઊભું જ છે,

પર્યાવરણની બાબતમાં ગુજરાત સરકાર જ નહિ, ગુજરાતીઓની ઉદાસીનતા પણ જાણીતી જ છે.

વિકાસની વાતોમાં આવી વાતો પહેલાથી જ વિસરાઈ જતી આવી છે. ચિંતા કરવી અને કંઇક કરી છૂટવું તે બન્ને અલગ વાત છે.

By: વિવેક ટેલર
નેનો નામના પક્ષીઓ એઅસ્તા પર ઊડતા થઈ જશે પછી આકાશના પંખીઓને વળી કોણ પૂછવાનું?

સમયસરની ચિંતા પણ એનાથી કોઈ અર્થ નહીં સરે…