Oct 022008
 

પ્રિય મિત્રો,

આપણાં રાસ-ગરબા અને યુરોપમાં ધૂમ મચાવી રહેલા બાયોડાન્સ (બાયોડાન્ઝા)માં ગજબનું સામ્ય છે એવો એક લેખ આવ્યો છે આજના ગુજરાત સમાચારની ‘શતદલ’ પૂર્તિમાં લેખક છે – અજિત પોપટ.

બાયોડાન્ઝાના શોધક ગણાય છે સ્પેનના જગમશહૂર મનોચિકિત્સક રોલાન્ડો ટોરો આરાનેડા.

બાયોડાન્સ અને ગરબાની સામ્યતા વિશે આપને કશું કહેવું હોય તો કોમેન્ટ બોક્ષ હાથવગું છે જ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME