Sep 262008
 

ગયા રવિવારે સાંજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાંથી મનીષભાઈ ચેવલીની એક ફોર્વર્ડેડ મેઈલ આવી જેમાં ઈરાનના રાષ્ટ્રપતિના જીવનધોરણ વિશેની વાત હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ મહેમુદ અહમદીનેજાદ ઓછા ખર્ચે કરકસર કરીને રહે છે અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.

ir V/S

(બંને ફોટા વિકિપિડિયા પરથી લીધા છે)

આ સમાચાર પરથી કોઈ એક બ્લોગરે ઈરાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે સચિત્ર સરખામણી કરી છે તે જોવા જેવી છે. આ સરખામણી જોઈને તરજ ચિત્ર સ્પષ્ટ થયું કે આપણા પ્રધાનો/મંત્રીઓની સાથે ઈરાનના રાષ્ટ્રપતિની સરખામણી કરી હોય તો કેવું ચિત્ર બને.

આપનો આ અદનો દોસ્ત, ‘અનિમેષે’ પણ એક વખત ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેના અફલાતૂન આઈડિયા વિશે એક પોસ્ટ કરી હતી જે આપને યાદ હશે… (જો કે તે પોસ્ટને એકેય કોમેન્ટ નહોતી મળી તે વળી અલગ વાત છે!)


  2 Responses to “રાષ્ટ્રપતિ – ઈરાનના અને પાકિસ્તાનના!”

  1. આપણા નેતા અને આ(પાકિસ્તાન) નેતામાં જાજો ફરક નથી.
    કાગડા બધે….

  2. લો લીવિંગ,હાઇ થિંકિંગ.

    હાઇ લીવિંગ,લો થિંકિંગ.

    ખુબજ રસપ્રદ લેખ.(સચિત્ર સરખામણી)આવો સરસ લેખ શોધી આપવા બદલ આભાર, અનિમેષ ભાઇ.આપણે ત્યાં અલગ અલગ રાજ્યના મૂ.મંત્રીઓ વચ્ચે આવી સચિત્ર સરખામણી કરી શકાય…છે કોઇ…???

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME