FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

કારકિર્દી અને પ્રગતિ

with 10 comments

Career Growth
(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)

‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.

10 Responses to 'કારકિર્દી અને પ્રગતિ'

Subscribe to comments with RSS or TrackBack to 'કારકિર્દી અને પ્રગતિ'.

  1. સરસ પ્રગતી નો આલેખ

    jayesh upadhyaya

    25 Sep 08 at 10:48 am

  2. કારકિર્દી અને પ્રગતિ- તનની અને મનની !
    સુંદર ચિત્ર !
    અભિનંદન !

    Pravin Shah

    25 Sep 08 at 11:26 am

  3. ભઈ..વાહ..! કેં’વું પડે હોં..!!

    sunil shah

    25 Sep 08 at 11:50 am

  4. ભાઇ ભાઇ …

  5. ઔર ઝરા ઈધરભી ગૌર ફરમાઈયે…
    http://home.inreach.com/mdunn/ksdarwin.jpg

    Manish MISTRY

    25 Sep 08 at 1:56 pm

  6. સરસ
    આમતો વેસ્ટ લાઈનને લાઈફ લાઈન કહે છે
    તો કેટલાક વેસ્ટલાઈન ઈઝ ડીરેકટલી પ્રોપોસનેટ ટુ બેંક બેલન્સ

    pragnaju

    25 Sep 08 at 6:01 pm

  7. ઃ)) બરાબર બન્ધબેસતુ

    Chirag Patel

    25 Sep 08 at 6:02 pm

  8. ના, ના. જરાય નહી. હું પ્રોજેક્ટ મેનેજર છું, છતાંય પેટ તો સિનિયર સોફ્ટવેર એન્જિનિયર જેવું જ છે ;)

    Kartik Mistry

    26 Sep 08 at 6:33 pm

  9. હકીકત જાણે નજર સામે પ્રસ્થપીત કરી.

  10. આ તો સોફ્ટવેર એન્જિયરોને લાલબત્તી કહેવાય. અપવાદ હોઈ શકે. મજા પડી.

Leave a Reply