Sep 252008

(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)
‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.

(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)
‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.
સરસ પ્રગતી નો આલેખ
કારકિર્દી અને પ્રગતિ- તનની અને મનની !
સુંદર ચિત્ર !
અભિનંદન !
ભઈ..વાહ..! કેં’વું પડે હોં..!!
ભાઇ ભાઇ …
ઔર ઝરા ઈધરભી ગૌર ફરમાઈયે…
http://home.inreach.com/mdunn/ksdarwin.jpg
સરસ
આમતો વેસ્ટ લાઈનને લાઈફ લાઈન કહે છે
તો કેટલાક વેસ્ટલાઈન ઈઝ ડીરેકટલી પ્રોપોસનેટ ટુ બેંક બેલન્સ
ઃ)) બરાબર બન્ધબેસતુ
ના, ના. જરાય નહી. હું પ્રોજેક્ટ મેનેજર છું, છતાંય પેટ તો સિનિયર સોફ્ટવેર એન્જિનિયર જેવું જ છે
હકીકત જાણે નજર સામે પ્રસ્થપીત કરી.
આ તો સોફ્ટવેર એન્જિયરોને લાલબત્તી કહેવાય. અપવાદ હોઈ શકે. મજા પડી.