FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ઓર્કુટ કોમ્યુનિટી - એક નવો વિભાગ

with 2 comments

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબાર પર આજે એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે: ઓર્કુટ કોમ્યુનિટી.

ઓર્કુટ પર અમુક સારી સારી કોમ્યુનિટી સારું કામ કરે છે અને ખાસી પ્રચલિત થઈ છે. ફન-એન-ગ્યાનના વાચક મંથન ભાવસાર (ધબકાર ગ્રુપ)ના સૂચનને માન આપીને ગુજરાત/ગુજરાતીને લગતી કેટલીક કોમ્યુનિટી ફન-એન-ગ્યાન ટૂલબાર પર મુકી છે. આપને બીજી કોઈ ધ્યાનમાં હોય તો (તેમજ કોઈ ખોટી કોમ્યુનિટી મુકાઈ ગઈ હોય તો પણ) મને જણાવશો.

આવતીકાલે ગુગલ/યાહુના ગ્રુપ (સમુહ)નો વિભાગ બનાવીશ.

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે તેમજ ઉપયોગી થશે.

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ

Written by વિનય ખત્રી

September 17th, 2008 at 7:54 pm

2 Responses to 'ઓર્કુટ કોમ્યુનિટી - એક નવો વિભાગ'

Subscribe to comments with RSS or TrackBack to 'ઓર્કુટ કોમ્યુનિટી - એક નવો વિભાગ'.

  1. આભાર વિનયભાઈ….

    Manthan

    18 Sep 08 at 12:39 pm

  2. બહુ ઉત્તમ તક વાતો કરવાનિ

    geeta

    17 Nov 08 at 7:46 pm

Leave a Reply