Comments on: અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!

By: mahesh trivedi
બધી ચર્ચા ઓ જોઈ મને લગે છે કે જે ભાઈ ઓ એ તરફેણ કરી છે તેમણે ફેર વિચારણા અથવા ગમ્ભીર વિચારણા કરવી જોઈ એ કારણ કે ઉદાવાદ સારો છે પરન્તુ અતિ ઉદારવાદ (દરેક બાબત ની વાત છે) ના પરિણામો દએક જણતાજ હશે પુત્રને લેપટોપ અપાવવુ અને તે તેનો શુ ઉપયોગ કરે છે તે વાલી ઓ ધ્યાન નહી રાખે?

આપણે ઉદાર જરુર બની એ પરન્તુ સન્તાનો સાથે એડલ્ટ ફ઼્એલ્મ જોવા જેટલા ઉદાર બની શકી એ ખરા? સહીત્ય ના જુદ જુદા રસો મા શગાર રસ છે પરન્તુ તે રસ ધરાવ્તુ સાહિત્ય કે એવુ કિશોર સન્તા ને આપીશુ?

ળકો એટલા મેચ્યોર છે કે તેમા થી સારુ હશે તેજ વાતો શિખશે?

મિત્રો ચર્ચા નો સાર એટલો કહી શ કાય કે વાનર નેતલવારાપી દઈ તે શુ કરશે તે જોવાના અખતરા કરાય?

વા ના અખતરા ના કરાય બધા એ મત મતન્તરો ને દફનાવી દઈ યોગ્ય કર્વુ જ રહ્યુ કારણ આ બધા નો ઉપ્યોગ બિનનુભવી પેઢી કેવો કરશે તેનો ખ્યાલ તો દરેક ને હોયજ માટે અત્યરે એમની વિવેક બુધ્ધિ પર કેટલો વિશ્વાશ કરી શકાય તે દરેકે વિચારવુ રહ્યુ

By: mahesh trivedi
ભાઈ વિનય ભાઈ એ જાણ કરી ત્યારે ખબર પડી કે ગુજરાત ને ધમરોળવા આવા અભાગીયા ઊભા થયા છે

ટેકનિકલ મિત્રો મેદાન મા આવો અને આ સાઈટ ને ગમે તેમ કરી ને બ્લોક કરો નહિતર જમ ઘર ભળી જશે અને આ નખ્ખોદીયા ઓ આગળ વધતા જશે

By: Kartik Mistry
સંબંધિત સાઇટ હવે ટીવી, સમાચારમાં આવી ગઇ છે!!

By: વિનય ખત્રી
આ સાથે આ ચર્ચા અહીં બંધ કરવામાં આવે છે. તે છતાં કોઇને કંઇ કહેવું હોય તો મને ફનએનગ્યાન@જીમેઈલ.કોમ પર ઈમેઈલ કરે.

આભાર.

By: ગુજ્જુ_ગીક
સાદર જણાવવાનું કે તમને બધા ને જે બ્લોગની આટલી બધી ચિંતા હતી તે બ્લોગ એના સંચાલકો એ પાછો ખેંચી લીધો છે. ખાલી એ વાતનું દુઃખ છે કે બ્લોગની લિન્ક પણ અપાઈ નહોતી જેથી વાચકો જાતે જોઈને ચેક કરી લે કે એમાં શું અશ્લીલ હતું? ખબર નથી આપણે આપણી માનસીક સંકુચિતતામાંથી કયારે બહાર આવી શકીશું. સાચે જ ભારત અને એના નાગરીકો એક સાથે અનેક સદીઓમાં જીવી રહ્યાં છે!!!

By: Kartik Mistry
સોરી, શ્લીલ-અશ્લીલ નામથી કોમેન્ટ મારી નથી. માફ કરશો!!

By: Kartik Mistry
વિનયભાઇ, મારી કોમેન્ટને આવી અસ્તવ્યસ્ત કેમ કરી નાખી?

By: વિનય ખત્રી
માફ કરજો, દેખીતા કારણોસર પીડીએફની લિન્ક હટાવી લેવામાં આવી છે…

By: શ્લીલ-અશ્લીલ
મિત્રો

શ્લીલ-અશ્લીલમાં કે સાહિત્યમાં ઝાઝી ખબર ના પડતી હોય તો જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વાર્તા – કુત્તી વાંચી જવા ભલામણ છે (કુણાલ નામના હરિભક્તને ખાસ)……..

ભજનની ચોપડી અને મોડર્ન ગુજરાતી વાર્તામાં જેને ફેર સમજાતો નથી એમણે એમની લુલી બંધ રાખવી અને મંજીરા વગાડવા………

ચંદ્રકાંત બક્ષી સાહેબેની વાર્તા કુત્તીની PDF………..

By: તિન બંદરકી દુનિયા
દુષણો અને પ્રદુષણો તો રહેવાના જ. જો ગ્લોબલ વર્ડમાં રહેવું હોય અને રોજ નિત નવી પ્રગતિ કરવી હોય તો સાથે સાથે આવતી અધોગતિનો પણ સ્વિકાર કરતા શીખવું પડશે. દુનિયાને આપણા ઢાંચા મુજબ બદલવા કરતા આપણે બદલતી દુનિયાના ઢાંચામાં જટપટ ફીટ થતાં શીખીએ એ વધુ કામનું છે. આપણને ઉપયોગી વસ્તુ લઈએ ને ના ઉપયોગી હોય તેની સામે ના જોઈએ એ રીતે જાતને, અને આવનારી જનરેશનને, તૈયાર કરવાની છે. આપણને બદ્ધાને આપણા મા બાપોએ સેક્સ્થી દૂર રાખવાના પ્રય્ત્નો કર્યાં જ હશે છતાં દિલ પર જહાથ રાખીને કેટલા કબુલ કરશે કે એમણે ચોરીછુપીથી, મિત્રોની મદદથી સેક્સ વિશે જાણવાના ધમપછાડા નથી કર્યાં અને સાચું ખોટું ગમે તે જાણવામાં સફળ નથી થયાં?  સક્સને ઈન્ટરનેટ વાપરનારા દરેકે જાણ્યે અજાણ્યે જોયું જ હોય છે- માણ્યું પણ હોય છે. દંભથી બીજાને છેતરી શકાય જાત ને નહિ.

સેક્સ કે સેક્સને લગતા લ્ખાણો, ફોટાઓ, રમ્કડાઓ વગેરેને શરમથી જોવાની બદલે સામાન્ય શારિરીક ક્રિયા અને એને મદદરૂપ થતાં સાધનોની જેમ જોવાની જરૂર છે. નહિતર તો આપણને આપણા પેદા થવા પર પણ શરમ આવતા વાર નહિ લાગે. આપણા મા બાપને પણ અપણે શરમની નજરે જ જોઇશું.

તેમ છતાં જો આપણ ને આપની આજુબાજુનો ટેકનોલોજીથી ખદબદતો અશુદ્ધ માહોલ ઠીક ના લાગતો હોય તો ફ્રેશ એર વાળા જંગલમાં જતું રહેવું. ન કોઈ સાધન સગવડ, ના ફોન, ના ઈન્ટર્નેટ કે કશું કોમ્યુનિકેશન! બોલો છે આવી તૈયારી?

ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ બાકી આંધળા, બહેરા અને મૂંગા થઈને જીવીએ તો થોડી સમસ્યા હળવી થાય.