Comments on: ગણેશ ચતુર્થી અને ગુગલ ક્રોમ

By: વિનય ખત્રી
શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે આભાર, કૃણાલભાઈ!

By: કૃણાલ
પહેલી વાત કે છેલ્લી બે કમેન્ટ બે અલગ કૃણાલ દ્રારા લખવામાં આવી છે. એક છે કુનાલ (http://pkunal.wordpress.com) અને બીજા છે કૃણાલ (http://krunalc.wordpress.com). કદાચ કમેન્ટ લખનારના નામ પર ભૂલથી ક્લિક થઇ ગઇ હોત તો આ વાત ક્લિયર થઇ જાત.

ક્રોમ આમ તો સારુ લાગે છે. પણ આજ કાલ પ્લગઇન્સ વાપરવાની એટલી આદત પડી ગઇ છે કે એના વગર કામ ચાલી શકે એમ નથી. ગુગલ ટૂલબાર એટલા માટે જરૂરી છે કે માર દરેક બુકમાર્કો હું ગુગલ બુકમાર્ક પર જ સંગ્રહું છું. એટલે ગુગલ બુકમાર્ક વગર તકલીફ પડે છે.

ગુજરાત સમાચારની સાઇટ મને ગોપિકા ફોન્ટ ડાઉનલોડ કર્યા પછી પણ ક્રોમમાં અને મોઝિલામાં બરાબર જોવામાં જંક કેરેક્ટરની સમસ્યા તો છે જ. ગુજરાત સમાચારની નવી બીટા સાઇટના વર્ઝન વિશે માહિતી નહોતે તો આ માહિતી બદલ આભાર. વળી વિશાલ મોણપરાની યુટિલિટી વાપર્યા બાદ ક્રોમ અને મોઝિલામાં ગુજરાત સમાચારની સાઇટ બરાબર જોઇ શકાય છે.

તરત જવાબ આપવા બદલ અને માર્ગદર્શન બદલ આભાર. તમને કદાચ યાદ હોય તો તમે એક વખત મારા બ્લોગની મૂલાકાત લઇને એની એક શેરબજારને લગતી પોસ્ટ પર કમેન્ટ લખી હતી.

By: વિનય ખત્રી
કુણાલભાઈ!

મને તો વર્ડપ્રેસનું ડેશબોર્ડ બરાબર દેખાય છે (જુઓ સ્ક્રિન શોટ) આપને ક્યાં તકલીફ પડી વિસ્તારથી જણાવશો.

કૃણાલભાઈ!

ક્રોમ આવ્યા પછી ગુગલ ટૂલબારની જરૂર રહેતી નથી એવું મારું માનવું છે, જો કે પ્લગ-ઈનની સગવડ પાછળથી ઉમેરવામાં આવશે એવું લાગે છે.

ગુજરાત સમાચારની વેબસાઈટ યુનિકોડમાં નથી એટલે ફોન્ટ ઈન્સ્ટોલ કર્યા વગર ઓપેરા, ફાયરફોક્ષ, સફારી, ક્રોમમાં નહીં ચાલે તે માટે વિશાલ મોણપરાની યુટિલિટી વાપરીને ફોન્ટ ડાઉનલોડ કર્યા વગર જોઈ શકાશે. બીજું ગુજરાત સમાચારની નવી યુનિકોડ વાળી સાઈટ આવી રહી છે જેનું બીટા વર્ઝન અહીં જોઈ શકાશે.

દિવ્ય ભાસ્કરની સાઈટ યુનિકોડમાં જ છે તેથી આ સમસ્યા તેમાં નથી, તેમાં જે જંક કેરેકટર્સની સમસ્યા છે તે તેની આળસુ વેબટીમના કારણે છે.

By: કૃણાલ
વિનયભાઇ,

મેં પણ ગુગલ ક્રોમ વાપરવાનું ચાલુ કર્યું છે. મને લાગે છે હજુ ઘણું પોલીશ કરવાની જરૂર છે ક્રોમને ઇન્ટરનેટ એક્સપ્લોરર કે મોઝીલાની સમકક્ષ લઇ જવા માટે. સૌથી મોટી સમસ્યા એ છે કે પ્લગ ઇન સપોર્ટ હજી નથી આપવામાં આવ્યો. ગુગલ ટુલબાર પણ નથી વાપરી શકાતું ક્રોમમાંથી.

જ્યારે પણ હું ક્રોમમાંથી ગુજરાત સમાચારની સાઇટ ખોલું છું ત્યારે અમુક જંક કેરેક્ટર દેખાય છે. તમે અમુક સમય પહેલા દિવ્ય ભાસ્કરની સાઇટ સાથે પણ આ પ્રોબ્લેમ માટે તમારા બ્લોગ પર પોસ્ટ મૂકી હતી. તો આ સમસ્યાનો કોઇ ઉપાય છે ખરો? હું જ્યારે મોઝીલામાંથી ગુજરાત સમાચાર સાઇટ ખોલું છું ત્યારે પણ આ સમસ્યા છે.

ક્રોમ વિશેની વધુ માહિતી આપતા રહેજો.

By: કુણાલ
મસ્ત છે … !!

પણ વર્ડપ્રેસનું ડેશબોર્ડ બરાબર દેખાતું નથી ..

બાકી તો ઘણુંખરું સાઈટ બરાબર આવે છે ..

ઈમેજીસ બીજાની સરખામણીમાં ઝડપથી લોડ થઈ રહી છે .. અને બીજી ઘણી સરસ વસ્તુઓ છે ..

By: Malay
મસ્ત che બોસ. try it once.

By: Kartik Mistry
હાય હાય, મેક માટે હજી નથી બન્યું…

By: કુણાલ
ડાઉનલોડ કરવા મૂકી દીધું છે …

જોઇએ કેવુંક છે તે …

By: Niraj
ફ્લૅશ સહીત બધા જ પ્લગીન ચાલે છે.. સફારીની જેમ જ મીડિઆ પ્લેયરનાં પ્લગીન નથી લાગતા.. લગભગ બધા પ્રકારની સાઈટ ખોલી જોઈ. ગમવા જેવો ફિચર એડ્રેસબારમાં જ સર્ચનો છે. બાકી દેખાવે સ્લીમ ને સરસ લાગ્યું..