Sep 032008
Sep 032008
પ્રિય મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. દરેક શુભકાર્યની શરુઆત ગણેશજીથી થાય છે. અહીં પુણેમાં મેળાઓનો માહોલ છે ત્યારે આપણે વાત કરવાના છીએ ગુગલ ક્રોમ વિશે.
ગુગલ ભક્તો માટે આનંદના સમાચાર છે કે ગુગલનું ઓપનસોર્સ બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને તરત જ ડાઉનલોડ કરવા માટે ખાંખાખોળા કર્યા ત્યારે ખબર પડી કે હજી આવ્યું નથી પણ આવવાનું છે! ગુગલ અલર્ટ પર ડાઉનલોડ માટેની લિન્ક મુકી અને અત્યારે ડાઉનલોડ કરીને જોઇ લીધું કે આપણા ગુજરાતી બ્લોગ્સ બરાબર ચાલે છે કે નહીં. Continue reading »