Comments on: જોડણી ક્રિકેટ મેચ

By: Anshu Joshi
ZaZa Rasoiya Bhega Thay Etle Khichdi Daze. Gujarati Bhasha No Aavo J Taal Thayo Chhe Jodni Ma Koi J Prakar Ni Samyata Nathi Badha E Bhega Thai Ne Ek Chokkas Nirnay Upar Aavvu Joie. Pan Afsos Ekta Saadhi Shakati Nathi

By: Pinki
good info… !!

By: કુણાલ
Even Times Of India is trying to get to the audience now in this match !!

read this – http://timesofindia.indiatimes.com/news/india/Gandhi-way-out-American-in-for-Gujarati-spelling/articleshow/4865495.cms

By: jayesh upadhyaya
લગે રહો વિનયભાઇ

By: Lata Hirani
અમે તો તાળીઓ પાડવાની શરુ કરી દીધી છે.. મજા પડી..

મેચ પૂરી થાય એટલે કહેજો..

By: Heena Parekh
સરસ ટીમ બનાવી છે.મને તો ક્રિકેટ રમતાં આવડતું નથી. પણ હું સાર્થની ટીમને પ્રોત્સાહન આપીશ. કારણ કે સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ગાંધીજી લખી ગયા છે કે “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી”. તેમ છતાં આ કોઈ આવ્યા ક્યાંથી? ને શું કામ?

By: girish desai
પ્રિય મિત્રો,

કોચ તરીકે મારી પસંદગી કરવામાં આવી એ બદલ આપ સહુનો આભાર માનું છું. પરંતુ આ ભાર તમે ખોટી વ્યક્તિને માથે મુકો છો. આ તો આંધળો આંધળાને દોરે એવી વાત થઇ.મારા મત પ્રમાણે વિચાર વિનિમય એ જ ભાષાનું મુખ્ય પ્રયોજન છે. આપણે બધા એ બીજાને સમજી શકીએ એ શું પુરતું નથી ? દાઝ્યા ઉપર ડામ દેવાથી શું ફાયદો થવાનો? મારા આ પહેલાના અનુભવ પ્રમાણે જોતાં મારે આ મેચમાં ગલીચ ભાષાની મેટ પથરાતી જોવી નથી. વળી એક વાત ધ્યાનમાં  રાખવા જેવી  એ છે કે  ” જેને શીખવું છે તેને શીખાવવાની કોઇ જરુર નથી અને  જેને શીખવું નથી તેને શીખવવાનો કોઇ અર્થ નથી.” અને આ વાત બન્ને પક્ષને લાગુ પડે છે.કારણ એકે પક્ષ બીજા પક્ષની વાત માનવા તૅયાર નથી. કેવળ વિતંડાવાદથી શું ફાયદો? juo ne hun aa angreji lipima gujarati bhasha lakhun chhun chhatan tame samji shako chho ahin jodanino prashan chhe j na hi. છતાં જો આપણું પ્રાચીન સહિત્ય સમજવું હોય તો સાર્થ જોડણીનો સ્વિકાર

કરવો એ જ સાર્થક ગણાય ને? છતાં

” યથા ઇચ્છસિ તથા કુરુ”

By: vinodnpanchal
વિનયભાઈ,તમારો બ્લોગ થોડા સમય થી વાંચવા નો શરુ કર્યો છે.ખુબ મજા  આવે છે પણ આ ઊઝા જોડણી શુ છે તે સમજણ પડતી નથી સમજાવશો ?

By: Chirag Patel
) ખુબ ખુબ મઝાનું …

કૅપ્ટન જ અગ્નાત રહે એ કેવું???

જો જો ભાઈ, રમતમા અંચઈ ના કરતાં. પછી તો મારો બાઉન્સર આવશે જ…

By: kapil dave
ખુબજ સરસ ટીમ બનાવી છે……..

હુ બુકીબની જવતો….