FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

with one comment

photo - gurjari.netપ્રિય મિત્રો,

રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.

ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ

  • રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.

તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ

Written by વિનય ખત્રી

August 28th, 2008 at 7:00 am

One Response to 'રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!'

Subscribe to comments with RSS or TrackBack to 'રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!'.

  1. રાષ્ટ્રીય શાયર મેઘાણીને વંદન.

    કેસૂડા પરના ગુંજન વિભાગમાં જઈ એમનું ‘ નવી વર્ષા ‘ ગીત સાંભળવાનું રખે ના ચૂકતા.

    http://www.kesuda.com/mag03/magazine.htm

    સરધારનો રહેવાસી

    28 Aug 08 at 2:54 pm

Leave a Reply