Aug 282008
 

photo - gurjari.netપ્રિય મિત્રો,

રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.

ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ

  • રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.

તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ

  2 Responses to “રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!”

  1. રાષ્ટ્રીય શાયર મેઘાણીને વંદન.

    કેસૂડા પરના ગુંજન વિભાગમાં જઈ એમનું ‘ નવી વર્ષા ‘ ગીત સાંભળવાનું રખે ના ચૂકતા.

    http://www.kesuda.com/mag03/magazine.htm

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME