Archive for August 28th, 2008
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
પ્રિય મિત્રો,
રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.
ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ
- રીડગુજરાતી પર તેમની રચનાઓ વાંચો.
- રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.
- ગુજરાતી સારસ્વત પરિચય પર તેમનો પરિચય વાંચો.
તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ
