Comments on: સાચિ જોડણિ અઘરિ નથિ

By: vijay shah
વિશાલનું અક્ષર સ્પેલ ચેકર ન્યુ જર્સીના “ચાલો ગુજરાત” ખાતે લોકોમાં જાણીતુ થયું

અભિનંદન!

By: Shiv@nsh
માહિતી માટે આભાર વિનયભાઈ,

http://ildc.in/Gujarati/Software/html/Window2003.html

ઉપરોક્ત લીંક કદાચ તમે જોઈ હશે, નૅટ પર લખતા ગુજરાતી માટે કદાચ સરકાર દ્વારા લખવા માટે મદદની પહેલી વખતની પહેલ છે. સ્પષ્ટ વાત છે કે તેમાં કેટલાયે ગુજરાતીઓનો ફાળો છે,

નૅટ પર ગુજરાતીઓને ગુજરાતીમાં લખતા કરવામાં વિશાલભાઈનો તો સિંહ ફાળો છે.

મારા જેવા કેટલાય વિશાલભાઈના ટાઈપપૅડને કારણે યુનીકોડમાં લખતા થઈ ગયાં. હવે તેના પર જ Spell Checker પણ મળ્યું.

અત્યાર સુધી ઊંઝા જોડણી ના પ્રચારકો (સાર્થના અત્યંત જાણકાર લોકો) નૅટ પર લખતા ગુજરાતીઓની જોડણી ભૂલો શોધી કાઢી સમજાવતાં હતા કે સાચી જોડણી બહુ અઘરી છે એટલે ઊંઝા જોડણીમાં લખો તો સારું રહેશે.

હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે શું બ્લૉગ- બ્લૉગ પર ફરતા અને શિકાર શોધતા એ ઊંઝા જોડણીના પ્રચારકો ગુજરાતીઓને સાચી જોડણી પણ હવે અઘરી નથી તેમ સમજાવવાનું શરૂ કરી શકશે ખરા ?

સવાલ નંબર બે - હવે આ પ્રચારકો શું સમજાવીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે કે ઊંઝા જોડણીમાં લખો ?

By: Anonymous
અનિમેષભાઈ (વિનયભાઈ)

મારું આઈડી આ છે: http://corlive.com/whyunjha

આશા રાખું કે તમે આ વાતચીત અને ઓળખ તમારા સુધી જ રાખશો. અમુક ઉંઝાજોડણી પ્રચારકોના ડાબા-જમણા સમર્થકોની ગાળાગાળી અને ધમકી ભર્યા પત્રોથી હું હેરાન થઈ ગયો છું.

એક અગ્નાત ગુજરાતી ભાષા પ્રેમી

By: વિનય ખત્રી
@ આકાશકુસુમવત્

નવા નવા નામે દરેક બ્લોગ પર કોમેન્ટ કરતા રહેવાથી એક દિવસ આપના નામોની યાદી વિષ્ણુ સહસ્ત્રનામની યાદીને આંટી જશે!

મારે આપની સાથે વાત કરવી છે કેવી રીતે શક્ય છે?

મારું આઈડી છે ask2vinay લગભગ બધા જાણીતા ઈન્સ્ટન્ટ મેસેન્જર પર હું ઓનલાઈન હોઉં છું. અથવા અહીં જમણી તરફ આપેલી સગવડનો ઉપયોગ કરી શકો. અને હા, જેનો આપને સખત ડર છે તે આપની ઓળખ છતી નહીં થાય તેની ખાત્રી સાથે…

હજી એક વધુ વિકલ્પ આપું: કોરલાઈવ. જે  ઈમેઈલનો વિકલ્પ છે. અહીં એકબીજાને ઈમેઈલ વડે નહીં પણ કોમેન્ટમાં મુકીએ એ રીતે સંદેશાની આપલે થઈ શકે છે, ખાનગીમાં! આ એકદમ સલામત વિકલ્પ છે, કોઇ જાતનો સ્પામમાં વધારો થતો નથી. આપ બે ખાતા ખોલાવી, એકમાંથી બીજામાં સંદેશ મોકલી, ચકાસણી કરી પછી મને સંદેશ મોકલજો. આ રીતે આપની ઓળખ છુપાયેલી રહેશે અને આપણે વાતો કરી શકીશું. મારું આઈડી છે: http://corlive.com/ask2vinay અને હા, કોરલાઈવ મારી પોતાની કંપની નથી, તે ફક્ત આપની જાણ ખાતર. આટલા બધા વિકલ્પો આપ્યા પછી પણ આપને એકતર્ફી પ્રત્યાયન કરવું હોય તો મને રસ નથી, આવજો!

By: આકાશકુસુમવત્
વિશાલભાઈ તમે તો ગુજરાતીને માની જેમ સાચા દિકરાના આદરભાવથી જોઈ છે. એના એના ઘડપણના વખતમાં (લોકો જ્યારે ભાષાને ભૂલતાં જાય છે અને કપૂતો ઊંઝા જોડણી આંજી આંજી આંધળી કરતાં જાય છે ત્યારે એને) ટેકો દઈને હાલતી ચાલતી કરી છે.

ભોમકાના આવા સપૂતને બિરદાવવા બદલ વિનયભાઈને ઝાઝા કરીને ધન્યવાદ.

પાનબીડું-

ભાષા સાથે આપણો સંબંધ કેવો છે એનું ચોટદાર વર્ણન તો જોવોઃ

ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,

માતૃભાષા એટલે બોલાય છે.

(સુનીલ શાહ )

By: God save Gujarati
ઉંઝા જોડણીના અઠંગ ખેલાડી અને વાણીવિલાસના બાદશાહને શું કહેવું હવે? લોકો પર શિખામણોના પોટલાં છોડવા અને પોતે જ ઘડેલા નિયમો પાળવા નહીં. જુઓ આ કોમેન્ટસઃ

http://jjkishor.wordpress.com/2008/07/10/padysvarupkruti/#comment-457

હવે તો ભગવાન જ સર્જકોના હકો અને માન્યતાઓનું રક્ષણ કરવા આવે તો થાય.

By: વિનય ખત્રી
@ વિવેક ટેલર

“પોલિસગીરી”??? ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા ફક્ત…

કયું સ્પેલ ચેકર? વિશાલભાઈનું અક્ષર સ્પેલચેકર આ રહ્યું http://service.vishalon.net/pramukhtypepad.htm

By: વિવેક ટેલર
વિશાલ મોણપરાને ખૂબ ખૂબ અભિનંદન…

ગુજરાતી બ્લૉગજગતની ચાંપતી પોલિસગીરી (સ્પેલ ચેકર ક્યાં ગયું?!)કરવા બદલ વિનયભાઈનો પણ આભાર…

By: ઓનલાઇન ગુજરાતી સ્પેલચેકર!! « મારા વિચારો, મારી ભાષામાં!
[...] ગુજરાતી સ્પેલચેકર! મનીષભાઇ અને વિનયભાઇએ આ વિશે વિગતે પોસ્ટ કરી [...]

By: કુણાલ
મજાનું …