રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ…

By વિનય ખત્રી, August 15, 2008 7:00 am

rakshabandhan

તમે વિચારતા હો કે લેખનું મથાળું રક્ષાબંધન છે અને ચિત્ર જન્માષ્ટમીનું મૂકી દીધું છે તો ફરી એક વાર ધ્યાનથી ચિત્ર જુઓ.

Rakshabandhan Notice

સ્વાતંત્ર્ય દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છાઓ…

8 Responses to “રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ…”

  1. chetu says:

    સરસઃ)

  2. ભાવના શુક્લ says:

    રક્ષાબંધન જેવા દિવસે પવિત્ર સંબંધની મશ્કરી? આમા કઈ પણ ફન અને ગ્યાન ના લાગ્યા..
    માઠુ ના લગાડશો.

  3. Swati S. Desai says:

    શું તમે રક્ષા બંધન નથી કરતાં? આવા પવિત્ર સંબંધ ની મશ્કરી જોઇ દુઃખ થાય છે.

  4. aditya shah says:

    ચાલો આપણા દેશ ની સ્ત્રી જાગ્રુત તો છે,તે જાણી ને આનન્દ થયો. thanx swati didi

  5. વિનય ખત્રી says:

    @ ભાવનાબેન અને સ્વાતિબેન,

    માફ કરજો. અહીં પવિત્ર તહેવારની મશ્કરી કરવાનો કોઈ ઇરાદો ન્હોતો. મેં પણ રક્ષાબંધન કર્યું છે, ભુજથી મારી બેને મોકલાવેલ રાખડી બાંધીને અને આજે સવારે ફોન પર વાત પણ કરી છે.

  6. Pinki says:

    આ ફોટામાં બહેન ભાઈને રાખડી બાંધવા કેટલું કષ્ટ લઈ રહી છે
    તેવી રમૂજ બતાવી છે મારા ભાઈએ મને બતાવેલો અને અમે હસેલાં
    તો કદાચ સમજફેર થઈ છે.
    અને funblog પર તો બળેવ આમ જ યાદ કરાયને ?!!

  7. ભાવના શુક્લ says:

    પિન્કીબહેન,
    મારી ગેરસમજ તરફ ધ્યાન દોરવા બદલ આભાર.. મારી કમેન્ટ ફોટો જોઇને કરેલી ન હતી પરંતુ તેની નીચેનુ લખાણ જોઇને થઇ ગઈ. કદાચ ગેરસમજ જ હશે.
    અનિમેષભાઈ, માફી માગવા કે આપવાથી ઉપર ઉઠીને વાત કરીએ તો માત્ર આજના યુવાનોએ “રાખડી અને ભાઈ” શબ્દોને મશ્કરી રૂપ બનાવી દિધા છે તે વિવેકધ્યાન દોરવાનો જ હેતુ હતો. બાકી મહત્તમ નવુ અને આનંદદાયક જાણવા જેવુ અહી સતત માણ્યા જ કરીએ છીએ. તે માટે આ ફનબ્લોગને દિલથી અભિનંદન છે.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.