FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

નવું સાહસ - સર્ફગુજરાતી.કોમ

with 23 comments

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે જેનું નામ હશે સર્ફગુજરાતી.કોમ (surfgujarati.com)

પ્રોગ્રામિંગનું કામ પુરજોશમાં ચાલુ છે આવતે અઠવાડિયે ટ્રાયલ વર્જન આપના સમક્ષ હાજર હશે એવી આશા સાથે…

Written by વિનય ખત્રી

August 11th, 2008 at 7:00 am

23 Responses to 'નવું સાહસ - સર્ફગુજરાતી.કોમ'

Subscribe to comments with RSS or TrackBack to 'નવું સાહસ - સર્ફગુજરાતી.કોમ'.

  1. અભિનંદન!

    તમારી સર્ફગુજરાતી પહેલ ગુજરાતી નેટજગતને વધુ ‘ઉજાળે’ એવી શુભેચ્છા!

    Himanshu Kikani

    11 Aug 08 at 8:56 am

  2. Great work. I think creativity runs more than blood in your body.

    Malay

    11 Aug 08 at 11:31 am

  3. અભિનઁદન!
    હમ ભી રહેઁગે “સર્ફગુજરાતી” કે ઇન્તઝાર મેઁ .
    Best of Luck.

    Ashok

    11 Aug 08 at 2:52 pm

  4. waiting eagerly for surfgujarati.com … !!

    કુણાલ

    11 Aug 08 at 5:10 pm

  5. અભિન્ઁદન … સરસ કાર્ય કરેી રહ્યા છો..

    chetu

    11 Aug 08 at 5:48 pm

  6. congrates..

    Niraj

    11 Aug 08 at 5:53 pm

  7. ગયા વર્ષે… groupમાં પૉસ્ટ મૂકી હતી કે
    ગુજરાતીમાં જ search engine હોય તો સાનુકૂળ રહેશે.
    I m not from IT field so don’t know much….
    but if it’s like that so must be helpful …

    આ સિવાય ભોમિયો.કૉમ કરીને પણ હિન્દી અને ગુજરાતી માટે
    search engine છે . વળી, વિશાલભાઈનું searchgujarati.com
    પણ છે.

    congrats & all the best……

    Pinki

    12 Aug 08 at 9:27 am

  8. જો જો કોઇ સેક્સગુજરાતી.કોમ ના બનાવે ;)

    Kartik Mistry

    13 Aug 08 at 12:58 am

  9. @ પિન્કી

    સર્ચ એન્જિન ગુજરાતીમાં હોય તો ખરેખર મજા પડી જાય…!

    પણ ત્યાં સુધી હું દરેક પોસ્ટને યોગ્ય ટેગ અંગ્રેજીમાં આપવા દરેક બ્લોગરને વિનંતી કરું છું જેથી અંગ્રેજી સર્ચ એન્જિન પણ ગુજરાતી લેખ સુધી પહોંચી શકે.

    વિનય ખત્રી

    15 Aug 08 at 8:08 pm

  10. ખ્બ સરસ….

    નવો જ અનુભવ

    chandrakant

    17 Aug 08 at 3:39 pm

  11. wow gujarati search is really amezing. the people like me who not know how serch the prpoper web site is using this site proprely
    thanks and keep it up BOSS |

    vipul patel

    23 Aug 08 at 9:00 am

  12. Dear Animeshbhai,

    Congratulations and Hope new site will come with lots of excitements..

    Best Regards,

    Dharmesh Vyas

    27 Aug 08 at 4:54 pm

  13. અભિનંદન !
    આપની વેબસાઇટની આતુરતાથી રાહ જોઇશું.
    આભાર !

    Pravin Shah

    17 Sep 08 at 10:23 am

  14. આતુરતા નો અંતલાવો.

    with regards,

  15. ખુબ સરસ

    satish mehta

    27 Sep 08 at 5:27 pm

  16. મને એમ કે હું બધાથી પહેલા જોઇ લઉં સર્ફગુજરાતી.કૉમ…
    હવે કેટલી વાર…? ગુજરાતી નેટજગતમાં આવું કંઇક આવે તેની જરુર હતી.
    waiting waiting

  17. Well done Guys…….

    Keep doing good work.
    Regards..

    RANJIT

    2 Oct 08 at 6:08 pm

  18. બહુ સરસ હવે ગુજરાતી મા લખવાની સરળતા રહેશે.

    popatbb

    16 Oct 08 at 2:12 pm

  19. સરસ,કામ

    mukesh patel

    16 Nov 08 at 8:15 pm

  20. જ્હરેખ સરસ છએ

    Ajit Desai

    22 Nov 08 at 9:52 pm

  21. આ આજની જરુરિય છે.

    Anil

    24 Nov 08 at 12:37 pm

  22. તમારી પાસે આવી જ કઇંક આશા રાખી શકાય. મારા જેવાં નેટ પર ઢ લોકો માટૅ થોડું સારું થશે.

    Swati S. Desai

    3 Dec 08 at 2:27 pm

  23. સર્ફગુજરાતી ક્યારે લૉન્ચ થશે?

    Mahesh

    11 Dec 08 at 9:36 pm

Leave a Reply