અદભૂત કળાના આ વિભાગમાં આપણે આજે જોઇશું રોજ-બરોજ વપરાતા ખાદ્ય પદાર્થમાં કોતરણી કરીને બનાવેલા મનુષ્ય આકાર:

વધુ રચનાઓ જોવા માટે આ રશિયન બ્લોગની મુલાકાત લો. બ્લોગ રશિયન ભાષામાં હોવાથી વધુ વિગતો જાણી શકાઈ નથી.
અને હા, રશિયન બ્લોગની મુલાકાત લો ત્યારે પાણી માટે પોકારતો માણસ (તરબૂચ), બ્રેડમાંથી નીકળતો હાથ, નારંગીની છાલમાંથી બનેલો માણસ, સફરજનનું બનેલું પતંગિયું, કેળાની ડોલ્ફીન, કોબી-ફ્લાવરની છોકરી, તરબૂચમાં તરતો તરવૈયો, નારંગી ઉચકીને લઈ જતો માણસ (છાલ), ચપ્પુને ખાઈ જતી બ્રેડ વગેરે રચનાઓ જોવાનું ભૂલતા નહીં.
આપના પ્રતિભાવ