Aug 042008
 

પ્રિય મિત્રો,

અદભૂત કળાના આ વિભાગમાં આપણે વિવિધ કળાની જાણકારી મેળવીએ છીએ. આજનો વિષય છે પૂઠા વડે અદભૂત શિલ્પકળા.

Amazing Art with Cardboard

આ સાયકલ જોઇને તમને થશે કે ચાલો એક આંટો મારી આવું પણ થોભો.આ સાચી સાયકલ નથી પણ ગુંદર વડે ચોંટાળીને બનાવેલું પૂઠાનું શિલ્પ છે અને તેના રચનાકાર છે એક અંગ્રેજ કલાકારઃ Chris Gilmour

સામાન્ય સાયકલ જેવડું જ શિલ્પ ફક્ત પૂઠા અને ગુંદર વડે બનેલું છે. તેમાં ટેકા માટે લાકડું કે લોખંડ કંઈ પણ વાપર્યું નથી.

કલાકારના બીજા શિલ્પ અને વધુ વિગતો માટે કલાકારની વેબસાઈટની મુલાકાત લો (જોકે કલાકાર અંતર્મુખી છે, બહુ ઓછી વિગત મૂકી છે).

  8 Responses to “પૂઠા વડે અદભૂત શિલ્પકળા”

  1. બહુજ સુન્દર શિલ્પ..ખરેખર બહુજ મહેનત કરી હસૅં.

  2. વાહ! સરસ! આબેહુબ !

  3. અદભુત કળા
    હેટસ ઓફ

  4. અદભુત કળા
    હેટસ ઓફ
    બન્ટી

  5. ખુબ જ સુન્દર ગાડી છે

  6. ખુબજ સરસ

  7. અદભુત બીજા વધારે અપલોડ કરો

  8. જબરદસ્ત સાયકલ છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME