પ્રિય મિત્રો,

આજે અષાઢી અમાસ. આજનો દિવસ એટલે મહિનાનો અંતિમ દિવસ, હરિયાળી અમાવસ્યા, લોકમાન્ય ટિળકની પુણ્યતિથી, આજે સૂર્યગ્રહણ છે (ભારતમાં દેખાશે આવું દેખાયું, રશિયામાં આવું). આવતી કાલથી શ્રાવણ માસ શરુ થશે અને આજે દિવાસાના જાગરણનો દિવસ છે.

દિવાસાના જાગરણને કારણે આજનો દિવસ મહિલા વિશેષ છે. આ નિમિત્તે શું આપવું એમ વિચારતો હતો ત્યાં મારું ધ્યાન ગયું કે આજે ફન-એન-ગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા ૫૦૦ના પડાવ પર પહોંચી છે ત્યારે  આ વિચાર આવ્યો – આજે ગુજરાતી બ્લોગ જગતમાં મહિલાઓના બ્લોગનો એક અલગ વિભાગ ફન-એન-ગ્યાન ટૂલબાર પર બનાવવો.

Ladies Special

Ladies Special

૧. ફન-એન-ગ્યાન ટૂલબાર પર નવો વિભાગ માણવા માટે “વેબ/બ્લોગ > મહિલા વિશેષ” પર ક્લિક કરો.

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર ઈન્સ્ટોલ ન કર્યું હોય તો આજે જ ઈન્સ્ટોલ કરી લો. ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

૩. ટૂલબાર પર ગુજરાતી ફોન્ટની જગ્યાએ ચોરસ ખાંના દેખાતા હોય તો આ પાના પરની સુચનાઓ અનુસરો.

વિનંતીઃ ભૂલથી કોઈ બ્લોગનો ઉલ્લેખ રહી ગયો હોય તો જાણ કરજો તરત જ ઉમેરી દઈશ.

આશા છે આ પ્રયાસ આપને પસંદ પડશે. આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ.

  11 Responses to “દિવાસો અને મહિલા વિશેષ”

  1. ખૂબ સરસ કામ કર્યું.ખૂબ ખૂબ અભિન્ંદન.

  2. great work. keep it up. I think you will do much progress with this website in near future.

  3. ખૂબ સુંદર વિચાર
    સામાન્યતયા મહીલાદિન ઉજવાય છે પણ આ ભારતિય પધ્ધતિથી આજે ઉજવવાનો વિચાર સરસ છે
    અભિનંદન

  4. “શબ્દોન પાલવડે” -દેવિકબેન ધ્રુવ ઉમેરશો
    http://devikadhruva.gujaratisahityasarita.org/

  5. oops!
    it is there
    just ignore…
    thanks

  6. ખુબ સરસ વખાણવાલાયક કામ કરો તમે

  7. ઘણું સરસ કામ કર્યું. હાર્દિક અભિનંદન. મારા બ્લોગનો સમાવેશ કરવા બદલ આભાર.

  8. ખૂબ ખૂબ આભાર સાથે અભિનઁદન ..વિનયભાઇ.. !..

  9. એક નમ્ર વિનંતેી કે મારા ત્રણૅ બ્લોગ્સ નુઁ url છે http://www.samnvay.net . તે ફેરફાર કરશોજી..

  10. મારો વાર્તાનો બ્લોગ પણ ઉમેરજો ભાઈ…એ ભાઈ…!!

  11. ‘માતૃત્વનેી કેડેી એ ‘- ગુજરાતેી ભાષાના આવતેીકાલના શિશુને સમર્પિત સૌપ્રથમ બ્લોગ પર આપનુઁ સ્વાગત છે.સઁપુર્ણ વૈજ્ઞાનિક માહિતી થી સભર્…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME