Jul 212008
 

પ્રિય મિત્રો, ઘણા સમય પછી અદભૂત કળા વિભાગમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું.

Watermelon Art

આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ પર અદભૂત શિલ્પકળા વિશે. જેમ અમેરિકામાં ફળો-શાકભાજી પર કળા-કારીગરી કરવા માટે કોળું વપરાય છે તેમ એશિયન દેશોમાં તરબૂચ પર કળા કરવામાં આવે છે. ખાસ કરીને થાઇલેન્ડ, ચીન અને જાપાનના કળાકારો આ કલામાં માહેર છે.  Continue reading »

Jul 192008
 

Don't Drink and Drive

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.

Jul 142008
 

Slow Man

જ્યારે પણ એક પાટિયા પર બે સુચનાઓ મૂકવામાં આવે છે ત્યારે આવા ગોટાળા થાય છે.

અહીં વાહનો ધીમેથી હંકારવા માટેની સુચના “સ્લો” અને તેનું કારણ “મેન એટ વર્ક” બંને સાથે મળીને એક નવી જ સુચના બની ગઇ અને રસ્તાનું કામાકાજ ધીમીગતિએ કેમ થતું હોય છે તેનું કારણ પણ મળી ગયું!

Powered By Indic IME