પ્રિય મિત્રો,

અહીં આપેલું ચિત્ર જોઇને કહો જોઈએ કે આ કુતરો શું કરી રહ્યો છે?

x

હવે આ ચિત્ર જુઓ.

x

દક્ષિણ જાપાનમાં આવેલા એક ઝેન બૌધ મંદિરમાં આ કુતરો ભવગવાનને પ્રાથના કરી રહ્યો છે! ખરેખર તો તે પાદરી જોઈ-યોશીકુનીની નકલ કરી રહ્યો છે. આ કાબરચિતરા કુતરાનું નામ ચીહુઆહુઆ છે, જે દરરોજ પ્રાર્થનાના સમયે પાદરી પાસે આવીને હાથ જોડીને બેસી જાય છે.

“મને લાગે છે કે તે મને દરરોજ પ્રાર્થના કરતા જોઈને મારી નકલ કરતાં શીખી ગયો છે.” યોશીકુની કહે છે. હવે પાદરી તને મેડિટેશન – ધ્યાન કરતાં શિખવશે!

આ દોઢ-બે વર્ષના કુતરાને બંને હાથ જોડીને પ્રાર્થના કરતા જોઇને બૌધ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા વધી ગઈ છે એમ બીબીસીનો આ લેખ કહે છે!

  One Response to “આ કુતરો શું કરી રહ્યો છે?”

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME