Comments on: દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર

By: કુણાલ
વિનયભાઈને ખાસ અભિનંદન !!

and congrats to divyabhaskar too…

By: Pinki
Congrats to divya and funngyan !!

By: Sub Editor
દિવ્ય ભાસ્કરે હવે નવી  MMD(Multi Media Desk)વડે ન્યુઝ અપડેટ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં અંગ્રેજી શબ્દોને પણ સરળતાથી અપલોડ કરી શકાય છે. માટે વાચકો હવે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પર અંગ્રેજી કે ગુજરાતી વાંચવામાં કોઈ મુશ્કેલી પડશે નહી.

24 કલાક અપડેટ થઈ દિવ્ય ભાસ્કર ગુજરાતીની એકમાત્ર વેબસાઈટ છે , જેમાં આપને વિશ્વભરમાં બનેલી મહત્વની ધટનાઓને ત્વરીત વાંચવા મળશે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે તેની ફોટો ગેલેરીને પણ વધારે સમૃદ્ધ બનાવી દીધી છે. જેને ખાસો પ્રતિભાવ મળી રહ્યો છે.વાંચકોને માફક આવે તેવા લેઆઉટ આપવાની સાથે દિવ્ય ભાસ્કર સતત આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત આપને કોઈ પણ મુંજવણ કે પ્રતિભાવ હોય તો અમારો આપ જરૂર સંપર્ક કરો…

Divyabhaskar Press,

Makarba, sarkhej Gandhinagar highway,

Ahmedabad,

Ph-079-39814087, 39888850

http://www.divyabhaskar.co.in

http://www.bhaskar.com

By: Sub Editor
આ સૌ દ્વારા રજૂ કરાયેલ ભુલો સાથે અમે સહમત છીએ. અમે અમારી ટીમ સતત એરર લેસ સ્ટોરી આપવાની કોશિશમાં છે.

છતા કનવર્ટર અમુક ફોન્ટ કનવર્ટ બરાબર કરતુ નથી છતા અમારી ટીમ આ માટે કમિટમેન્ટ આપે છે કે ભવિષ્યમાં આપને ભુલ રહીત સ્ટોરી વાંચવા મળશે. દિવ્યભાસ્કર વેબસાઈટ અમદાવાદથી અપડેટ થાય છે.

આ સબંધિત કોઈ પણ સૂચન કે ફિડબેક આપવા માંગતા હોય તો સંપર્ક કરો..

Divyabhaskar press, makarba ,db web Ahmedabad,

Ph. 079 39814087, 39888850

By: vivek
તમારા ખાખાખોળા ખરેખર પ્રસસાને પાત્ર છે…

By: વિનય ખત્રી
@ હસન

આપની વાત સાચી છે, અબ્દુલને બદલે અબ્જુલ!! લખ્યું છે.

દિવ્ય ભાસ્કરની વેબટીમ એકદમ આળસુ અને બેજવાબદાર છે. હજાર વખત ઈમેઈલ/કોમેન્ટ/ફોન/મોબાઈલ/રૂબરૂ જાણ કરવા છતાં કોઈ પણ સુધારો થયો નથી!

By: Hasan
ઉપર જે વાત થઈ કે “અબ્દુલ કલામે ઈ-પેપર શરૂ કર્યું લેખમાં લિન્ક બરાબર અપાયેલી છે”. જે આ પ્રમાણે છપાયેલ છે “www.abjulkalam.com” જયારે તે વેબસાઈટ ખરેખર આમ છે “www.abdulkalam.com” .

By: વિનય ખત્રી
અને હવે આ લેખ સાથે સંખ્યા થઈ ૪૧.

જો તમને વાંચનનો શોખ હોય તો…

http://www.divyabhaskar.co.in/2008/07/31/0807311418_bhaskar_city.html

By: માવજીભાઈ
વિનયભાઈ,

તમારા પ્રયાસ સાચી દિશાના છે. પ્રિન્ટ એડિશનના તંત્રી વિભાગે મેનેજમેન્ટને ઢંઢોળી જગાડવાની જરૂર છે. કોઈ વખત વાઘને જઈને કહેવું પણ પડે કે તારુ મોં ગંધાય છે ! એ એના ભલાની વાત છે, આપણા ભલાની વાત છે, સૌના ભલાની વાત છે.

-માવજીભાઈ

By: વિનય ખત્રી
અપડેટઃ

દિવ્ય ભાસ્કરને પહેલી વખત ઈમેઈલ કરી હતી ત્યારે ગરબડીયા અક્ષરો વાળા લેખોની સંખ્યા હતી ૩૭, આ પોસ્ટ લખી ત્યારે થઈ ૩૯ અને આજે તે સંખ્યા વધીને ૪૦ થઈ છે.