પીધેલા ડ્રાયવરો માટે અનામત
ડ્રીંક એન્ડ ડ્રાઈવ વિભાગની આ ત્રીજી પોસ્ટ. મથાળું વાંચીને આપને આ ચિત્ર યાદ આવ્યું હોય તો તમારી યાદાસ્ત સારી કહેવાય. અહીં જે પાટિયાનું ચિત્ર મૂકયું છે તે તેનાથી પણ વિશેષ છે!

વિશેષતા પાટિયાના લખાણમાં તો છે જ સાથે પાટિયાનું એક તરફ નમી જવું પણ સુચક છે…

પાટીયાની નીચેનુ લખાણ પણ વધારે સુચક્ નથી!!!
ભાવના શુક્લ
28 Jul 08 at 8:38 pm