Jul 222008
એક નહેર, એક બાળક, એક બાળકી, એક કુરકુરિયું, એક શાળાનો બગલ થેલો અને બચાવ કાર્ય!

શાબાશ! પોતાનો જીવ જોખમમાં મૂકીને ગલુડિયાનો જીવ બચાવવા માટે બંને બાળકોને ધન્યવાદ!
(એક ફોર્વર્ડેડ મેઈલમાંથી… )
એક નહેર, એક બાળક, એક બાળકી, એક કુરકુરિયું, એક શાળાનો બગલ થેલો અને બચાવ કાર્ય!

શાબાશ! પોતાનો જીવ જોખમમાં મૂકીને ગલુડિયાનો જીવ બચાવવા માટે બંને બાળકોને ધન્યવાદ!
(એક ફોર્વર્ડેડ મેઈલમાંથી… )
બાળકોમાં જીવદયાનો ઉત્તમ નમુનો
બહુજ ઉમદા કાર્ય અને સરસ પ્રસ્તુતી
બાળ માનસની કોઇ પણ ને મદદ કરવાની વ્યાખ્યા ખુબ અલગ હોય છે. કહેવાતા આપણા જેવા વયસ્કો આવા ચિત્રો જોઇ ને માત્ર વાહ વાહ કરી શકીએ.
અનિમેષભાઈ, ફરી ખુબ સરસ સ્પર્શી જતુ અને વિચારતા રાખી દેતુ મુક્યુ સાઈટ પર
do you see the smile of satisfaction on child in Green? excellent picture and somebody took proper pictures to tell the story!