પ્રિય મિત્રો, ઘણા સમય પછી અદભૂત કળા વિભાગમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું.

Watermelon Art

આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ પર અદભૂત શિલ્પકળા વિશે. જેમ અમેરિકામાં ફળો-શાકભાજી પર કળા-કારીગરી કરવા માટે કોળું વપરાય છે તેમ એશિયન દેશોમાં તરબૂચ પર કળા કરવામાં આવે છે. ખાસ કરીને થાઇલેન્ડ, ચીન અને જાપાનના કળાકારો આ કલામાં માહેર છે. 

આજના કલાકાર છે Takashi Itoh. તેઓ જાપાનના ટોક્યો શહેરમાં રહે છે. તેમનો જન્મ ૪થી જુન ૧૯૭૬ના થયો હતો. તરબૂચ પર કળા કરવાનું કેવી રીતે સુજ્યુંના જવાબમાં તેઓ કહે છે. “ટોક્યોની એક હોટલમાં થાઇ ફૂડ ફેસ્ટીવલ હતો ત્યારે મેં આ કળા જોઇ અને જાણી.” તરબૂચ જ શામાટે ના જવાબમાં તેઓ કહે છે કે તરબૂચ રંગીન હોય છે એટલે!
Watermelon artist

તેમની રચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો.

અન્ય રચનાકારોની રચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો.

અદભૂત કળા વિશેના વધુ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

  3 Responses to “તરબૂચ પર અદભૂત શિલ્પકળા”

  1. સાચે જ અદભૂત..

  2. મજેદાર
    આપેલ લીઁક પરનો Q&A વિભાગમા ખુબજ સરસ માહિતી આપેલ છે.

  3. અદભુત!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME