તરબૂચ પર અદભૂત શિલ્પકળા

By વિનય ખત્રી, July 21, 2008 7:00 am

પ્રિય મિત્રો, ઘણા સમય પછી અદભૂત કળા વિભાગમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું.

Watermelon Art

આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ પર અદભૂત શિલ્પકળા વિશે. જેમ અમેરિકામાં ફળો-શાકભાજી પર કળા-કારીગરી કરવા માટે કોળું વપરાય છે તેમ એશિયન દેશોમાં તરબૂચ પર કળા કરવામાં આવે છે. ખાસ કરીને થાઇલેન્ડ, ચીન અને જાપાનના કળાકારો આ કલામાં માહેર છે.  Continue reading 'તરબૂચ પર અદભૂત શિલ્પકળા'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.