FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

અસલી છૂટક ભાગ નહીં મળે!

with 3 comments

Don't Drink and Drive

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 19th, 2008 at 7:00 am

3 Responses to 'અસલી છૂટક ભાગ નહીં મળે!'

Subscribe to comments with RSS or TrackBack to 'અસલી છૂટક ભાગ નહીં મળે!'.

  1. એક જુની જોક છે.
    દારૂડીયા ને કોઇકે સલાહ આપી,ભઇ!આ વ્યસન ધીમુ ઝેર છે,
    દારૂડીયો ; આપણે પણ ક્યાઁ ઉતાવળ છે!!

    Ashok

    19 Jul 08 at 2:29 pm

  2. અહીં “પીને ચલાવવા”નો બહુ મોટો પ્રશ્ન છે.કેન્સર,કારડીએક (હાર્ટ ડીસીઝ) અને કાર એકસીદન્ટ મોતનાં મુખ્ય કારણો છે-અને કાર એકસીડન્ટ ઘણું ખરું પીધેલાથી થાય છે.પ્રચારની રીતે પણ આવી વાત બ્લોગ પર આપતા રહેશો

    pragnaju

    19 Jul 08 at 11:11 pm

  3. અકસ્માતના આઁકડા એમ બતાવે છે કે દશ ટકાના અકસ્માત દારૂ પીધેલાઓ થી થાય છે. તો આનો અર્થ એ કે નેવુ ટકાના અકસ્માત દારૂ નથી પીતા તે કરે છે.

    તો પછી ડાહ્યા કોઁણ્ ?

    Dhirubhai

    20 Jul 08 at 10:14 pm

Leave a Reply