અસલી છૂટક ભાગ નહીં મળે! બત્રીસ કોઠે દીવા Add comments Jul 192008 મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત. મિત્રો સાથે શૅર કરો: Bookmark on Delicious Digg this post Recommend on Facebook Share on Linkedin Share via MySpace Share with Stumblers Share on technorati Tumblr it Tweet about it Buzz it up Print for later Bookmark in Browser Tell a friend 3 Responses to “અસલી છૂટક ભાગ નહીં મળે!” Ashok says: July 19, 2008 at 2:29 pm એક જુની જોક છે. દારૂડીયા ને કોઇકે સલાહ આપી,ભઇ!આ વ્યસન ધીમુ ઝેર છે, દારૂડીયો ; આપણે પણ ક્યાઁ ઉતાવળ છે!! Reply pragnaju says: July 19, 2008 at 11:11 pm અહીં “પીને ચલાવવા”નો બહુ મોટો પ્રશ્ન છે.કેન્સર,કારડીએક (હાર્ટ ડીસીઝ) અને કાર એકસીદન્ટ મોતનાં મુખ્ય કારણો છે-અને કાર એકસીડન્ટ ઘણું ખરું પીધેલાથી થાય છે.પ્રચારની રીતે પણ આવી વાત બ્લોગ પર આપતા રહેશો Reply Dhirubhai says: July 20, 2008 at 10:14 pm અકસ્માતના આઁકડા એમ બતાવે છે કે દશ ટકાના અકસ્માત દારૂ પીધેલાઓ થી થાય છે. તો આનો અર્થ એ કે નેવુ ટકાના અકસ્માત દારૂ નથી પીતા તે કરે છે. તો પછી ડાહ્યા કોઁણ્ ? Reply Leave a Reply Cancel reply Name (required) E-mail (required) URI Your Comment You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong> Notify me of followup comments via e-mail Notify me of new posts by email.
એક જુની જોક છે.
દારૂડીયા ને કોઇકે સલાહ આપી,ભઇ!આ વ્યસન ધીમુ ઝેર છે,
દારૂડીયો ; આપણે પણ ક્યાઁ ઉતાવળ છે!!
અહીં “પીને ચલાવવા”નો બહુ મોટો પ્રશ્ન છે.કેન્સર,કારડીએક (હાર્ટ ડીસીઝ) અને કાર એકસીદન્ટ મોતનાં મુખ્ય કારણો છે-અને કાર એકસીડન્ટ ઘણું ખરું પીધેલાથી થાય છે.પ્રચારની રીતે પણ આવી વાત બ્લોગ પર આપતા રહેશો
અકસ્માતના આઁકડા એમ બતાવે છે કે દશ ટકાના અકસ્માત દારૂ પીધેલાઓ થી થાય છે. તો આનો અર્થ એ કે નેવુ ટકાના અકસ્માત દારૂ નથી પીતા તે કરે છે.
તો પછી ડાહ્યા કોઁણ્ ?