FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ઓળખી કાઢો, આ શું છે?

with 4 comments

પ્રિય મિત્રો, આ ચિત્ર જોઇને કહો જોઇએ કે આ શું છે? તમે કહેશો આ તો એકદમ સરળ છેઃ સ્ક્રુડ્રાઇવર!

What is this?

ના, એટલું સરળ પણ નથી. ધ્યાનથી જુઓ. સ્ક્રુડ્રાઇવરમાં તો લોખંડનો સળીયો હોય, અહીં આ સળીયો તમને લોખંડનો હોય તેવું લાગે છે? અરે..આ..તો લાકડાની સળી હોય એવું લાગે છે….ધેર યુ આર… હવે વિચારો …..

જવાબ માટે આવતીકાલે અહીં અશોકભાઈની કોમેન્ટ (નં ૧) જુઓ.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 12th, 2008 at 7:00 am

4 Responses to 'ઓળખી કાઢો, આ શું છે?'

Subscribe to comments with RSS or TrackBack to 'ઓળખી કાઢો, આ શું છે?'.

  1. લોલીપોપ !!

    Ashok

    12 Jul 08 at 11:07 pm

  2. ball-pen

    dhananjay

    13 Jul 08 at 12:31 am

  3. સ્ક્રુડ્રાઇવર!

    BRIJESH

    13 Jul 08 at 11:50 am

  4. રિફિલ વળી!!!!!!!!!!!

    ભાવના શુક્લ

    17 Jul 08 at 7:45 pm

Leave a Reply